શોધખોળ કરો
સારા અલી ખાન માલદીવમાં માણી રહી છે વેકેશન, સમુદ્ર કિનારે ગ્લેમરસ અંદાજમાં આવી નજર, જુઓ તસવીરો
1/7

સારા અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જે તેની ફિલ્મ ‘કુલી નંબર-1 ’ રિલીઝ થઈ હતી. તેમાં તે વરુણ ધવન સાથે નજર આવી હતી. આ સિવાય સારા અલી ખાન જલ્દી જ ફિલ્મ અતરંગી રેમાં પણ નજર આવશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે મુખ્ય ભુમિકામાં નજર આવશે.
2/7

આ પહેલા સારા માલદીવમાં સાઈકલિંગ કરતી પણ નજર આવી હતી. જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો.
Published at :
આગળ જુઓ





















