શોધખોળ કરો
કેટરીનાના આ વિન્ટર લૂકની થઇ રહી છે ચર્ચા, જુઓ હીરોઇનોના બેસ્ટ વિન્ટર લૂકની તસવીરો.......

1/9

બ્લૂ ડેનિમ અને ટી-શર્ટના જેકેટ અને લૉન્ગ બૂટ્સમાં જહાન્વી કપૂરનો બેસ્ટ વિન્ટર લૂક સામે આવી ચૂક્યો છે. (Pic credit: Instagram)
2/9

પરીણિતી ઠંડીથી બચવા માટે લેધર આઉટફિટ્સને વધુ પસંદ કરે છે. (Pic credit: Instagram)
3/9

કંગના રનૌતના વિન્ટર વોર્ડરૉબમાં સ્ટાઇલિશ ટ્રેન્ચ કૉટ અને સ્કાર્ફ સામેલ છે, જેમાં તેને બેસ્ટ લૂક દેખાઇ રહ્યો છે. (Pic credit: Instagram)
4/9

પ્રિયંકાની વિન્ટર વોર્ડરૉબમાં બેસિક ડેનિમ જીન્સ સામેલ છે, જેનાથી તે પોતાના લૂકને સ્ટાઇલિસ બનાવે છે. (Pic credit: Instagram)
5/9

અમેરિકામાં રહી રહેલી પ્રિયંકા ચોપડા પણ પોતાના સ્ટાઇલિશ વિન્ટર લૂક્સ માટે જાણીતી છે. લેધર જેકેટ અને વુલન સ્કાર્ફમાં પ્રિયંકાનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો હતો. (Pic credit: Instagram)
6/9

બેસિક વ્હાઇટ ટૉપ અને જીન્સની ઉપર દીપિકાએ ઠંડીથી બચવા માટે બૉમ્બર જેકેટ પહેરેલુ છે જે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયુ છે. (Pic credit: Instagram)
7/9

લેધર ટાઇટ બ્લેક પેન્ટ અને બ્લેક જેકેટમાં દીપિકાનો સ્ટનિંગ વિન્ટર લૂક જોવા મળ્યો હતો. (Pic credit: Instagram)
8/9

કેટરીના કૈફ કેટલીયવાર ફેશનેબલ વિન્ટર આઉટફિટ્સમાં દેખાઇ ચૂકી છે. ઓવરસાઇઝ્ડ સ્વેટ શર્ટની સાથે લેધર પેન્ટ્સમાં કેટરીના સ્ટાઇલિશ લૂક જોવા મળ્યો હતો. (Pic credit: Instagram)
9/9

મુંબઇઃ કેટરીના કૈફ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે વિન્ટર લૂકમાં દેખાઇ રહી છે. તેનો આ લુક સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. વિન્ટર લૂકમાં કેટરીના કૈફ ઓરેન્જ લૉઅર અને ટી-શર્ટની સાથે આર્મી પ્રિન્ટની ઓવરસાઇડ્ઝ જેકેટમાં દેખાઇ રહી છે. (Pic credit: Instagram)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
