શોધખોળ કરો
ઋત્વિકની આ હૉટ એક્ટ્રેસે મુંબઇમાં ખરીદ્યુ Sea-facing એપાર્ટમેન્ટ, જાતે જ કર્યુ છે ઇન્ટીરિયર, જુઓ ઇનસાઇડ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19162956/Pooja-Hagde-27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/11
![(PHOTOS- POOJA HEGDE INSTAGRAM)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19162700/Pooja-Hagde-25.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(PHOTOS- POOJA HEGDE INSTAGRAM)
2/11
![અત્યારે પૂજા પોતાના ઘરને લઇને ખુબ ખુશ છે, અને આજકાલ સમય મળતાં જ ઘરમાં સમય વિતાવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19162650/Pooja-Hagde-24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અત્યારે પૂજા પોતાના ઘરને લઇને ખુબ ખુશ છે, અને આજકાલ સમય મળતાં જ ઘરમાં સમય વિતાવે છે.
3/11
![આ ઉપરાંત મૉસ્ટ અલિજિબલ બેચલર પ્રભાસની સાથે પેન ઇન્ડિયા ફિલ્મ રાધેશ્યામમાં પણ પૂજા હેગડે દેખાવવાની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19162640/Pooja-Hagde-23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત મૉસ્ટ અલિજિબલ બેચલર પ્રભાસની સાથે પેન ઇન્ડિયા ફિલ્મ રાધેશ્યામમાં પણ પૂજા હેગડે દેખાવવાની છે.
4/11
![પૂજા હેગડે બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે કભી ઇદ કભી દિવાળીમાં દેખાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19162629/Pooja-Hagde-22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજા હેગડે બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે કભી ઇદ કભી દિવાળીમાં દેખાશે.
5/11
![ફિલ્મોની વાત કરીએ તો આ અભિનેત્રી બહુ જ જલ્દી રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં રણવીર સિંહની સાથે દેખાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19162619/Pooja-Hagde-21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મોની વાત કરીએ તો આ અભિનેત્રી બહુ જ જલ્દી રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં રણવીર સિંહની સાથે દેખાશે.
6/11
![અભિેનેત્રીના એક નજીકના સુત્રએ ખુલાસો કર્યો - પૂજા આ ઘરને પોતાનુ બાળક માને છે, કેમકે ઘરની દરેક ચીજોમાં તેને કેટલાય એઇર્ટ્સ નાંખ્યા ચે, જેમાં ડિઝાઇન કરવાથી લઇને મટેરિયલનુ સિલેક્શન કરવાનુ, દરરોજ ઘરની નજર રાખવાનુ વગેરે સામેલ છે. ભલે તે બેક ટૂ બેક શૂટમાં વ્યસ્ત હતી છતાં તે પોતાના ઘરના કામને જોવા માટે એક દિવસના બ્રેક પર પણ મુંબઇ આવવાની તમામ કોશિશો કરતી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19162609/Pooja-Hagde-20.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિેનેત્રીના એક નજીકના સુત્રએ ખુલાસો કર્યો - પૂજા આ ઘરને પોતાનુ બાળક માને છે, કેમકે ઘરની દરેક ચીજોમાં તેને કેટલાય એઇર્ટ્સ નાંખ્યા ચે, જેમાં ડિઝાઇન કરવાથી લઇને મટેરિયલનુ સિલેક્શન કરવાનુ, દરરોજ ઘરની નજર રાખવાનુ વગેરે સામેલ છે. ભલે તે બેક ટૂ બેક શૂટમાં વ્યસ્ત હતી છતાં તે પોતાના ઘરના કામને જોવા માટે એક દિવસના બ્રેક પર પણ મુંબઇ આવવાની તમામ કોશિશો કરતી હતી.
7/11
![આ ઘરમાં પૂજા અકેલી રહી રહી છે, તેના માતા-પિતા પણ આ ઘરની એકદમ નજીક રહે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19162559/Pooja-Hagde-19.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઘરમાં પૂજા અકેલી રહી રહી છે, તેના માતા-પિતા પણ આ ઘરની એકદમ નજીક રહે છે.
8/11
![પૂજા ઉપરાંત તેના ચાહકો પણ આ ખબર સાંભળીને ખુશ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19162547/Pooja-Hagde-18.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજા ઉપરાંત તેના ચાહકો પણ આ ખબર સાંભળીને ખુશ છે.
9/11
![પૂજા પોતાના આ 3BHK ઘરને લઇને ખુબ ઉત્સાહિત છે, તે ખુદ આને સજાવી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19162535/Pooja-Hagde-17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજા પોતાના આ 3BHK ઘરને લઇને ખુબ ઉત્સાહિત છે, તે ખુદ આને સજાવી રહી છે.
10/11
![પૂજાની ઘરની આ ઇનસાઇડ તસવીરો સામને આવી છે. આ પહેલુ ઘર છે, જેને અભિનેત્રીએ પોતાના પૈસાથી ખરીદ્યુ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19162528/Pooja-Hagde-16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજાની ઘરની આ ઇનસાઇડ તસવીરો સામને આવી છે. આ પહેલુ ઘર છે, જેને અભિનેત્રીએ પોતાના પૈસાથી ખરીદ્યુ છે.
11/11
![નવી દિલ્હીઃ Mohenjo Daro ફિલ્મમાં ઋત્વિક રોશનના અપૉઝિટ દેખાયેલી એક્ટ્રેસ પૂજા હેગડે આજકાલ ચર્ચામાં છે. પૂજા હેગડેએ મુંબઇના બાંદ્રામાં એક થ્રી બીએચકે સી-ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/19162521/Pooja-Hagde-15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ Mohenjo Daro ફિલ્મમાં ઋત્વિક રોશનના અપૉઝિટ દેખાયેલી એક્ટ્રેસ પૂજા હેગડે આજકાલ ચર્ચામાં છે. પૂજા હેગડેએ મુંબઇના બાંદ્રામાં એક થ્રી બીએચકે સી-ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)