નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક દીકરીનો પિતા બન્યો છે, પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓથી દીકરીનો ચહેરો સામે આવ્યો ન હતો. ફેન્સના આ ઇન્તજારને હવે ખુદ વિરાટ કોહલીએ પુરો કરી દીધો છે. વિરાટે દીકરી વામિકાની ક્યૂટ તસવીરો શેર કરી છે. જુઓ.......
2/5
વિરાટે આ પહેલા ક્યારેય પોતાની દીકરીનો ચહેરો નથી બતાવ્યો. જેના કારણે આ તસવીર ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
3/5
વિરાટ અને અનુષ્કા હંમેશા તેની દીકરી વામિકાના ચહેરાને છુપાવતા હતા પરંતુ હવે વામિકાની તસવીરો સામે આવી છે.
4/5
વામિકા તેના માતા-પિતા જેટલી જ સુંદર છે. તેની ક્યૂટનેસએ બધાના દિલ જીતી લીધા છે. તસવીરોમાં જોઇ શકાય છે તેની ક્યૂટનેસ.
5/5
વિરાટ કોહલી પોતે નવરાશના સમયમાં તેની દીકરી વામિકા સાથે મોટાભાગના સમય પસાર કરે છે. અભિનેત્રી અનુષ્કા શર્માએ દીકરી વામિકા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કામમાંથી બ્રેક લીધો છે.