વાયરલ થયેલી તસવીરોમાં નિધિ ભાનુશાળી બિકીનીમાં સમુદ્ર કિનારે દેખાઇ રહી છે. બ્લેક બિકીનીમાં તેની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. ફેન્સ તસવીરો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ આપી રહ્યાં છે.
3/7
નિધિ ભાનુશાળી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં આત્મારામ ભિડે અને માધવી ભિડેની દીકરી નિભાવતી હતી. સીરિયલમાં એકદમ સીધી સાદી લાગનારી નિધિ ભાનુશાળી અસલ લાઇફમાં એકદમ બૉલ્ડ છે.
4/7
સોશ્યલ મીડિયા પર સોનુ એટલે કે નિધિ ભાનુશાળી ખુબ એક્ટિવ છે, અને તે પોતાના ફેન્સની વચ્ચે પોતાની ગ્લેમરસ તસવીરો હંમેશા શેર કરતી રહે છે.
5/7
નિધિ ભાનુશાળીએ હાલ સોશ્યલ મીડિયામાં પોતાની કેટલીક બિકીની તસવીરો શેર કરી છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
6/7
આ બધાની વચ્ચે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની જુની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાલી ચર્ચામાં આવી છે. નિધિ ભાનુશાળી અત્યારે 20 વર્ષની થઇ ચૂકી છે, અને તેની બિકીની તસવીરોએ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી છે.
7/7
મુંબઇઃ અત્યારે ટીવીનૌ સૌથી લોકપ્રિયા શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છે. આ સીરિયલની લગભગ 12 વર્ષથી વધુનો સમય વિતી ગયો છે, છતાં દર્શકોના દિલમાં હજુ દરેક પાત્ર રાજ કરી રહ્યાં છે, ભલે તે જુના હોય કે નવા શૉના દરેક કેરેક્ટરને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.