શોધખોળ કરો
Apple Watch Ultra 2 અને Apple Watch Series 9 લૉન્ચ, મળશે નવું જેસ્ચર કન્ટ્રોલ ફીચર
Apple Watch Ultra 2 and Watch Series 9: એપલે કેલિફોર્નિયામાં એપલ હેડક્વાર્ટરના 'સ્ટીવ જોબ્સ થિયેટર' ખાતે એપલ 15 સીરીઝ સાથે એપલ વોચ અલ્ટ્રા 2 અને એપલ વોચ સીરીઝ 9 લોન્ચ કરી છે.
એપલ વોચ થઈ લોન્ચ
1/7

એપલે કેલિફોર્નિયામાં એપલ હેડક્વાર્ટરના 'સ્ટીવ જોબ્સ થિયેટર' ખાતે એપલ વોચ અલ્ટ્રા 2 અને એપલ વોચ સીરીઝ 9 લોન્ચ કરી. આ બંને ઘડિયાળોમાં નવું જેસ્ચર કંટ્રોલ ફીચર આપવામાં આવ્યું છે.
2/7

જેની મદદથી કોલિંગથી લઈને બે આંગળીઓ સાથે ટેપ કરવા સુધીના અનેક પ્રકારના કામ કરી શકાય છે. જ્યારે તમારા બંને હાથ વ્યસ્ત હોય ત્યારે આ સુવિધા ખૂબ અસરકારક સાબિત થશે.
Published at : 13 Sep 2023 06:26 AM (IST)
આગળ જુઓ





















