શોધખોળ કરો

WhatsApp માં મળનાર AI ચેટબોટને આ રીતે કરી શકાશે ઓન, સામે આવી પ્રથમ તસવીર

WhatsApp Meta AI : દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ ઉમેરવામાં આવી રહ્યા છે. હવે Meta WhatsAppમાં AI ચેટબોટને પણ સપોર્ટ કરવા જઈ રહ્યું છે. આ અંગેની તસવીર સામે આવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6

2/6
ટૂંક સમયમાં તમે WhatsAppમાં Meta AI ચેટબોટનો ઉપયોગ કરી શકશો. હાલમાં કંપની તેના પર કામ કરી રહી છે અને તે કેટલાક બીટા ટેસ્ટર્સ સાથે ઉપલબ્ધ છે. નવો AI ચેટબોટ વિકલ્પ ક્યાં મળશે અને તે કેવો દેખાશે તેની તસવીર Instagram પર શેર કરવામાં આવી છે. જોકે કંપનીએ આ વાત શેર કરી નથી.

3/6
તમને ચેટ વિન્ડોના બોટમમાં લીલા પ્લસ આઇકોનની ઉપર Meta AI Chatbot નો વિકલ્પ મળશે. જ્યારે તમે તેને સેટિંગ્સમાંથી ઓન કરશો ત્યારે તમને ગોળ વાદળી રંગનો વિકલ્પ દેખાશે. એટલે કે તે ડિફોલ્ટ રૂપે એપમાં નહીં આવે. આનાથી તે લોકોને ફાયદો થશે જેઓ તેનો ઉપયોગ કરવા માંગતા નથી અને માત્ર મેસેજિંગનો આનંદ લેવા માંગે છે.

4/6
AI ચેટબોટને ઓન કરવા માટે તમારે ચેટ સેટિંગ્સમાં જવું પડશે અને અહીં તમને 'Show Meta AI બટન'નો વિકલ્પ મળશે. આમ કર્યા પછી જ તમને ચેટ વિન્ડોની બહાર AI ચેટબોટ દેખાશે.

5/6
Meta AI ની મદદથી તમે અન્ય ચેટબોટ્સની જેમ વિવિધ વિષયો પર માહિતી મેળવી શકશો. ચેટબોટ સાથે વાતચીત શરૂ કરતા પહેલા, તમને એક વિકલ્પ મળશે જેમાં તમારે તમામ T&C સ્વીકારવા પડશે. એવું કહેવામાં આવ્યું છે કે કંપની ચેટબોટને વધુ સારુ  બનાવવા માટે તેના AI ચેટિંગ અનુભવનો ઉપયોગ કરશે. એટલે કે, તમારા ટેસ્ટ, સવાલોની પદ્ધતિ વગેરે બધું જ AI ચેટબોટને સુધારવા માટે ઉપયોગમાં લેવાશે.

6/6
નોંધનીય બાબત એ છે કે Meta AI તમારી પર્સનલ ચેટ્સ વાંચશે નહીં અને તે પહેલાની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર

Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે  68,000 પેન્શન

IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

Embed widget