શોધખોળ કરો

OnePlusને ટક્કર આપવાની તૈયારીમાં Realme! લોન્ચ કરશે 7000mAhની બેટરી

Realme એ નવેમ્બર 2024માં ભારતીય બજારમાં GT 7 Pro લોન્ચ કર્યો હતો જે સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર સાથેનો પહેલો સ્માર્ટફોન બન્યો હતો. હવે કંપની તેનું બેઝ મોડેલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે

પ્રતિકાત્મક તસવીર

1/6
Realme એ નવેમ્બર 2024માં ભારતીય બજારમાં GT 7 Pro લોન્ચ કર્યો હતો જે સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર સાથેનો પહેલો સ્માર્ટફોન બન્યો હતો. હવે કંપની તેનું બેઝ મોડેલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Realme GT 7 ની ઘણી વિગતો ઓનલાઈન લીક થઈ ગઈ છે. જોકે, કંપનીએ હજુ સુધી આ ફોન વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી, પરંતુ લીક થયેલા અહેવાલોમાં તેના ફીચર્સ જાહેર થયા છે.

2/6
ચીનના પ્રખ્યાત ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશને આ ફોન સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે. લીક મુજબ, Realme GT 7 ફ્લેટ સરફેસ AMOLED ડિસ્પ્લે સાથે રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે GT 7 Proમાં કંપનીએ Eco OLED Plus ટેકનોલોજી સાથે 8T LTPO ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે પ્રદાન કર્યું હતું.

3/6
પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9400 પ્લસ ચિપસેટ આપવામાં આવી શકે છે, જે હાલમાં અન્ય કોઈ સ્માર્ટફોનમાં જોવા મળ્યું નથી.

4/6
આ સ્માર્ટફોન તેની બેટરીને લઈને પણ ઘણી ચર્ચામાં છે. Realme GT 7 Pro 5,800mAh સિલિકોન-કાર્બન એનોડ બેટરીથી સજ્જ હતો પરંતુ લીક મુજબ GT 7 તેનાથી પણ મોટી બેટરી સાથે લોન્ચ કરવામાં આવશે.

5/6
અહેવાલો અનુસાર,  આ ફોન 7,000mAh કે તેથી વધુની બેટરી સાથે આવશે. એટલું જ નહીં તેને ઝડપથી ચાર્જ કરવા માટે 100W રેપિડ ચાર્જિંગ સપોર્ટ મળવાની પણ શક્યતા છે. આ ફોન OnePlus 13R ને જોરદાર ટક્કર આપશે. કંપનીએ આ ફોનમાં 6000mAh બેટરી આપી છે. આ કંપનીનો એક પ્રીમિયમ ફોન છે જેમાં યુઝર્સને 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ પણ મળે છે.

6/6
OnePlus 13R માં કંપનીએ 12 GB RAM સાથે Snapdragon 8 Gen 3 પ્રોસેસર આપ્યું છે જે ફોનનું પ્રદર્શન વધારવામાં મદદ કરે છે. ઉપરાંત તેમાં 6.78-ઇંચ AMOLED ડિસ્પ્લે છે જે 120 Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને 50 મેગાપિક્સલનો ત્રીજો કેમેરા છે. તેમાં સેલ્ફી માટે 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું

Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ

સ્માર્ટફોન વારંવાર  થઈ રહ્યો છે ગરમ? ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો વધી શકે છે મુશ્કેલી

BSNLની નવી ઓફર,  200Mbpsની સ્પીડથી ચાલશે ઇન્ટરનેટ, મળશે  5000GB ડેટાનો લાભ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget