શોધખોળ કરો

તસવીરોમાં જુઓ Apple iPhone 15 pro અને Pro Max ની વિગતો, ફોનના ચાર્જરમાં કંપનીએ કર્યો મોટો ફેરફાર

iPhone 15 pro and Pro Max : Appleએ iPhone 15 pro અને iPhone 15 Pro Max ફોન લૉન્ચ કર્યા છે. 15 પ્રો $999માં લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે 15 પ્રો મેક્સને $1199માં લોન્ચ કરવામાં આવ્યો છે.

આઈફોન 15 થયો લોન્ચ

1/6
જ્યાં iPhone 15 Proમાં 6.1 ઇંચની HDR ડિસ્પ્લે મળશે. જ્યારે iPhone 15 Pro Maxમાં 6.7 ઇંચની ડિસ્પ્લે હશે. iPhone 15 pro અને iPhone 15 Pro Maxની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમની બેટરી 100 ટકા રિસાઇકલ મટિરિયલમાંથી બનાવવામાં આવી છે.

2/6
Appleના iPhone 15 Pro અને Pro Maxને ટાઈટેનિયમ ડિઝાઈન સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં કસ્ટમાઈઝ્ડ એક્શન બટન અને નેક્સ્ટ જનરેશન પોટ્રેટની સુવિધા હશે. iPhone 15 pro અને Pro Max ચાર રંગોમાં લોન્ચ કરવામાં આવ્યા છે જેમ કે બ્લેક ટાઇટેનિયમ, બ્લુ ટાઇટેનિયમ, વ્હાઇટ ટાઇટેનિયમ અને નેચરલ ટાઇટેનિયમ.

3/6
આ વખતે નવી iPhone 15 સિરીઝમાં યુઝર્સને ચાર્જિંગ માટે USB Type-C પોર્ટનો સપોર્ટ મળશે. એટલે કે ફોનમાંથી લાઈટનિંગ પોર્ટ હટાવી દેવામાં આવ્યું છે. આ પોર્ટ હવે મોટાભાગના નવા એન્ડ્રોઇડમાં જોવા મળે છે

4/6
iPhone 15 Pro અને Pro Max ના કેમેરા વિશે વાત કરીએ તો, તેમની પાછળની પેનલમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે, જેમાં 48MPનો મુખ્ય પોટ્રેટ કેમેરો ઉપલબ્ધ હશે, જે નાઈટ મોડમાં ઉત્તમ ફોટા ક્લિક કરે છે.

5/6
નવો 24MP ફોટોનિક કેમેરો ઉપલબ્ધ થશે, જે કસ્ટમાઇઝ કેમેરા અનુભવ પ્રદાન કરશે. ઉપરાંત, ત્રીજા કેમેરામાં 5X ઓપ્ટિકલ ઝૂમ સાથે 12MP ટેલિફોટો કેમેરા હશે.

6/6
Apple એ iPhone 15 pro અને iPhone 15 Pro Max માં નવો A17 Pro ચિપસેટ પ્રદાન કર્યો છે, જે ગેમિંગ અનુભવને એક પગલું આગળ લઈ જાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે Appleની નવી A17 Pro ચિપસેટ વિશ્વની સૌથી ઝડપી ચિપસેટ છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget