આર્યાનો ફ્લેટ અંદરથી બંધ હતો પોલીસ દરવાજો તોડી અંદર ગઈ હતી. પોલીસ અધિકારીઓએ આર્યાની બોડીને પથારી પર પડેલી જોઈ હતી. નાકમાંથી લોહી નિકળ્યું હતું અને મોઢામાંથી ઉલ્ટી થઈ હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. ફાઇલ તસવીર
3/8
તેમણે હિંદીની કેટલીક ફિલ્મો જેમ કે લવ સેક્સ ઔર ધોખા, ડર્ટી પિક્ચરમાં કામ કર્યું છે. દેબુદત્તા ઉર્ફ આર્યની મોત કેમ થયું તેને લઈ પોલીસ હાલ તપાસ કરી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નોકરાણી એ દિવસે તેના ઘરમાં કામ કરવા ગઈ હતી પરંતુ ઘણી વખત ફોન કરવા છતા કોઈ જવાબ નહોતો મળ્યો. ફાઇલ તસવીર
4/8
જ્યારે એબીપી ન્યૂઝે લેક સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો તો એક અધિકારીએ નામ નહી છાપવાની શરતે આ ખબરની પુષ્ટી કરતા કહ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે મોતનું કારણ શું છે. પોલીસ અધિકારીએ કહ્યું પોસ્ટમોર્ટમથી જ મોતનું યોગ્ય કારણ ખબર પડશે. ફાઇલ તસવીર
5/8
ફાઇલ તસવીર
6/8
કેમકે 33 વર્ષીય એક્ટ્રેસના રૂમમાંથી કેટલાક પ્રિસ્ક્રિપ્શન અને દારુની બૉટલો મળી આવી હતી. હવે પોલીસ આ અંગે નોંધી દીધો છે, અને આ દિશામાં તપાસ ચલાવી રહી છે. ફાઇલ તસવીર
7/8
ખાસ વાત છે કે એક્ટ્રેસનનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસ ચલાવી હતી, જેમાં જાણવા મળ્યુ કે એક્ટ્રેસનુ મત અનનેચરલ ડેથ છે ફાઇલ તસવીર
8/8
મુંબઈ: અભિનેત્રી આર્યા બેનર્જીનુ નિધન થઇ ગયુ છે, અને તેનો મૃતદેહ સંદિગ્ધ હાલતમાં મળી આવ્યો છે. અભિનેત્રી વિદ્યા બાલન, એક્ટર ઈમરાન હાશમી અને નસીરૂદ્દીનની સુપરહિટ ફિલ્મ ધ ડર્ટી પિક્ચરમાં આર્યા બેનર્જી કામ કરી ચૂકી છે. એક્ટ્રેસનો મૃતદેહ દક્ષિણ કોલકાતાના જોધપુર પાર્ક સ્થિત ઘરમાંથી સંદિગ્ધ હાલતમાં મળી આવ્યો છે. ફાઇલ તસવીર