શોધખોળ કરો
ધોનીએ પત્ની સાક્ષીનો મનાવ્યો બર્થ ડે, માત્ર આ એક ક્રિકેટર રહ્યો હાજર
1/5

ધોની હવે ટી-20માં પણ ટીમનો સભ્ય નથી.ધોની આગામી ટી-20 વર્લ્ડ કપ રમવાનો નથી.જેથી સિલેક્ટર્સ ટી-20 ક્રિકેટમાં યુવાઓને મહત્વ આપી રહ્યા છે.
2/5

ઇન્ડિયન આઈડલનો સિંગર રાહુલ વૈધ પણ આ દરમિયાન જોવા મળ્યો હતો. તેણે સાક્ષીને વિશ કર્યું હતું. હાર્દિક પંડ્યાએ ધોની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
Published at : 20 Nov 2018 07:47 AM (IST)
View More




















