શોધખોળ કરો
અમદાવાદનું નવું નજરાણું: વર્ષો જૂના કાલુપુર રેલવે સ્ટેશનની કાયા પલટ થયા બાદ લાગશે આવું, જુઓ તસવીરો
1/6

અમદાવાદ: દેશના પહેલા હેરિટેજ શહેર અમદાવાદના વર્ષો જૂના રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ સહિત દેશના 90 રેલવે સ્ટેશન્સને આધુનિક લુક આપવાના રેલવે બોર્ડના આદેશ બાદ અમદાવાદ ડિવિઝનના અધિકારીઓ દ્વારા સ્ટેશન પર પેસેન્જર સુવિધા વધારવાની સાથે આધુનિક લુક આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
2/6

બિલ્ડિંગના પિલરને સરખેજ રોજાના પિલરની જેમ નક્કાશી કરવામાં આવશે. જૂના બુકિંગ એરિયામાં વિશાળ એલસીડી લગાવવામાં આવશે. જ્યાં લોકોને રેલવે માહિતીની સાથે જૂના ઇતિહાસની માહિતી દર્શાવવામાં આવશે.
Published at : 29 Aug 2018 12:49 PM (IST)
View More





















