શોધખોળ કરો

અમદાવાદઃ હાર્દિકને મળતા પ્રચંડ સમર્થનથી બેબાકળી બની પોલીસ, મીડિયાકર્મીઓને જોઇ લેવાની આપી ધમકી

1/8
2/8
હાર્દિક ઉપવાસ છાવણી પહોંચે તે અગાઉ મોટો ડોમ બાંધવામાં આવ્યો છે. હાર્દિકને સમગ્ર રાજ્યમાંથી મળી રહેલા પ્રચંડ સમર્થનને કારણે પોલીસ અધિકારીઓ અને સરકારના પગ નીચેથી જમીન સરકી હોય તેમ લાગી રહ્યુ છે. પોલીસ કોના ઇશારે દાદાગીરી કરી રહી છે તેવા સવાલો ઉઠવા લાગ્યા છે.

3/8
અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. જેથી હાર્દિકના ઉપવાસના દશ્યો લોકો સુધી પહોંચે નહી તે માટે મીડિયા કર્મીઓને રોકવામાં આવ્યા હતા.

4/8
અમદાવાદઃ બે દિવસની સારવાર લઇને પાટીદાર નેતા હાર્દિક પટેલ ફરીવાર ઉપવાસ છાવણીમાં પહોંચ્યો છે. જેની કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી મીડિયાકર્મીઓ સાથે પોલીસે દાદાગીરી કરી હતી. ઘણા પત્રકારોના કેમેરા છીનવી લેવાનો પણ પોલીસે પ્રયાસ કર્યો હતો. મીડિયા કર્મીઓએ વિરોધ કરતા પોલીસે ધમકી આપી હતી કે જે દિવસે હાથે ચડશો તે દિવસે બતાવીશું.

5/8
6/8
7/8
8/8
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

Embed widget