માનવીના પિતાને મોટી દીકરી સંસાર છોડી સંયમનો માર્ગ અપનવ્યો છે. માનવીના આ નિર્ણયને સમાજમાં એક દાખલો બેસાડી બીજી દીકરીઓને દીક્ષા લેવામાં સહયોગ આપે અને દીક્ષા લેનારાં ઈચ્છા ધરાવતા લોકોને આત્મ વિશ્વાસ આપે સહયોગ આપે તેવું જણાવ્યું હતું.
3/8
માનવીએ જણાવ્યું હતું કે, સંન્યાસી જીવન શ્રેષ્ઠ છે. મૃત્યુ બાદ પણ મનુષ્યને માત્ર દુઃખ જ મળે છે જેથી આત્માના કલ્યાણ માટે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સંન્યાસી જીવન મને વધારે સારું લાગે છે.
4/8
માનવીએ સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો હતો. જેથી માનવીએ પોતાનું રિઝલ્ટ સુદ્ધાં જોયું નહોતું. માનવીનું સપનું હતું કે, તે સિંગર બને પરંતુ વર્ષ 2017માં સુરતના રામ પાવનભુમીમાં 48 દિવસ સુધી ઉદ્યાન મહોત્સવમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેને સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો હતો.
5/8
દીક્ષા લીધા બાદ માનવીને નવું નામ આપવામાં આવશે. ત્યારબાદ જીવનભર માનવીને તે નામથી ઓળખવામાં આવશે. માનવીની પોતાનું એમ.કોમનું ભણતર રાજસ્થાનના પાલીથી કર્યું છે. જેમાં તેને 60 ટકા માર્ક મેળવ્યા હતા. માનવીને બોલીવૂડમાં પ્લે બેક સિંગર બનવું હતું.
6/8
સંસારની મોહ-માયા ત્યાગીને માનવી જૈન હવે સંયમના માર્ગ પર ચાલશે. કરોડપતિ પિતાની દિકરીએ ઘરમાં નોકર, કાર અને બ્રાન્ડેડ કાપડના શોખ ત્યાગીને હવે સંસારની માયા છોડી સંયમના માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો છે.
7/8
સુરત: બોલિવૂડ અભિનેત્રી જેવી દેખાતી અને સિગિંગની શોખીન સુરતની ખૂબસૂરત યુવતી સંસારી મોહમાયા ત્યાગીને દીક્ષા લેવા જઈ રહી છે. સુરતના કરોડપતિ કાપડના વેપારીની 22 વર્ષીય પુત્રી 28 જાન્યુઆરીના રોજ દીક્ષા લેશે. કાપડના વેપારી અતુલભાઈની 3 દીકરીમાંથી મોટી દીકરી માનવી સંસારિક સુખ છોડી સંયમનો માર્ગ આપનાવશે.
8/8