શોધખોળ કરો
હાર્દિક પટેલને સોલા સિવિલમાંથી SGVP હોસ્પિટલ ખસેડાયો
1/3

અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાંથી હાર્દિક પટેલને શુક્રવારે રાત્રે 10 વાગ્યે SGVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાર્દિક પટેલે સોલા સિવિલમાં સારવાર લેવાનો ઈનકાર કર્યો હતો. જ્યારે મનોજ પનારાએ પણ સરકાર પર ભરોસો ન હોવાનો આરોપ લગાવ્યો હતો.
2/3

હાર્દિક પટેલની તબિયત લથડતા ગુજરાતભરના પાટિદાર પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તેની ખાસ તકેદારી સ્વરૂપે પોલીસને સ્ટેન્ડ ટૂ રાખી દેવામાં આવી છે.
Published at : 07 Sep 2018 10:12 PM (IST)
View More





















