શોધખોળ કરો

લ્યો બોલો, હવે કાર બિયરથી પણ ચાલશે

1/3
બ્યૂટેનોલ ઇંધણનો શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ અનેક સ્ત્રોતોમાં તેનું નિર્માણ મુશ્કેલ છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનેક વર્ષોથી ઈથનોલને બ્યૂટેનોલમાં ફેરવવાની દિશામાં કામ કરતા હતા. આ રિસર્ચનું નેતૃત્વ કરતાં ડંકન વાસ મુજબ, આલ્કોહોલ વાસ્તવમાં ઇથનોલ છે, જેને અમે પેટ્રોલના વિકલ્પ તરીકે બ્યૂટેનોલમાં બદલવા ઇચ્છીએ છીએ. જો આ પ્રક્રિયા સફળ થશે તો બિયર એક સારો વિકલ્પ બની શકે છે.

2/3
કેટેલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી જર્નલમાં પબ્લિશ થયેલા આર્ટિકલમાં વાસે કહ્યું કે, અમારી ટેકનોલોજી બિયર પર રિસર્ચ કરી રહી છે. જેમાં ઔદ્યોગિક રીતે પેટ્રોલના વિકલ્પ તરીકે બ્યૂટેનોલ બનાવવાની સંભાવના છે.

3/3
સામાન્ય રીતે કાર પેટ્રોલ-ડીઝલથી ચાલતી હોય છે, પરંતુ જો તમને કહેવામાં આવે કે હવેથી કાર બિયરથી પણ દોડી શકશે. તો બે ઘડી વિચારતા થઈ જાવને. બ્રિટનની બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને પેટ્રોલના વૈકલ્પિક ઉપયોગ તરીકે ઇથેનોલના ઉપયોગને મોટી સફળતા મળી છે. બિયરમાં રહેલા ઇથેનોલની પ્રોસેસ કરીને મશીનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવું રસાયણ બનાવી શકાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રક્રિયામાં હજુ ચારથી પાંચ વર્ષ લાગી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી

લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક

ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ

Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ

Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી

અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'

Vibrant Gujarat: 'ગુજરાત સરકાર ટી20 નહીં, ટેસ્ટ મેચ રમે છે', આનંદ મહિન્દ્રાની પ્રશંસાત્મક પૉસ્ટ

Embed widget