શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની કારમી હાર થતા ભડક્યા ફેન્સ, આ રીતે ઉડાવી મજાક
1/10

2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10

હેમિલ્ટનઃ ભારતે મેચ જીતવા આપેલા 93 રનના લક્ષ્યાંકને યજમાન ન્યૂઝિલેન્ડે 14.4 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો. તેની સાથે જ કિવી ટીમ ભારત સામે સૌથી વધારે બોલ બાકી રહ્યા હોય ત્યારે જીતનારી ક્રિકેટ વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. ન્યૂઝિલેન્ડે 212 બોલ બાકી હતા ત્યારે જ ભારતને હાર આપી હતી. બોલ બાકી રહેવાની દૃષ્ટિએ ભારતની વનડે ક્રિકેટમાં આ સૌથી મોટી હાર છે. ભારતીય ટીમનો સૌથી ઓછો સ્કોર 2000માં શારજાહમાં શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલ વનડે મેચનો હતો જ્યાં ભારત માત્ર 54 રન જ બનાવી શક્યું હતું. આ શરમજનક હાર બાદ ટ્વિટર પર ફેન્સને મેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી વગર ઉતરેલી ટીમ ઇન્ડિયાની ખૂબ મજાક ઉડાવી છે. આગળ તસવીરમાં જુઓ ટીમ ઇન્ડિયાની કેવી ઉડી રહી છે મજાક.
Published at : 31 Jan 2019 02:11 PM (IST)
View More
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દુનિયા
દેશ
Advertisement





















