શોધખોળ કરો

આ છે મિથુન ચક્રવર્તીની પુત્રવધુ મદાલસા શર્મા, જુઓ હોટ અંદાજ

1/10
2/10
3/10
એવું કહેવાય છેકે મદાલસા શર્મા અને મિમોહ 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. જોકે, બન્નેના લગ્ન અરેન્જ્ડ છે. એ વાત અલગ છે કે બન્નેનો પરિવાર એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. મદાલસાની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં.....

4/10
તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ફોટોઝ શૅર કરતી રહે છે.

5/10
મદાલસા ભલે ઓનસ્ક્રીન અંગપ્રદર્શનથી દૂર રહી હોય પરંતુ હકીકતમાં તે ખૂબ જ હોટ છે.

6/10
 મદાલસાએ 2009માં તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ માસ્ટર’થી ડેબ્યૂ કર્યું હતું. પહેલી જ ફિલ્મથી તે તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ હતી.

7/10
મદાલસાએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મ્સ ઉપરાંત પંજાબી અને હિંદી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.

8/10
 મદાલસા શર્મા વેટરન એક્ટ્રેસ શીલા શર્માની દીકરી છે અને સાઉથની ફિલ્મ્સનું ફેમસ નામ છે.

9/10
 નોંધનીય છે કે, બન્નેના લગ્ન પહેલા સાત જુલાઈના રોજ થવાના હતાં પરંતુ મિમોહ અને મિથુનની પત્ની યોગિતા બાલી પર રેપનો આરોપ લાગતાં લગ્ન ટળી ગયાં હતાં. જોકે, હવે બન્નેના લગ્ન થઈ ચૂક્યા છે. શું તમે મદાલસા શર્મા વિશે જાણો છો? જો નહિ તો આવો અમે જણાવીએ છીએ ખાસ વાતો….

10/10
નવી દિલ્હીઃ મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ચક્રવર્તીએ પોતાની ગર્લફ્રેન્ડ મદાલસા શર્મા સાથે મંગળારે લગ્ન કરી લીધા છે. લગ્ન પ્રાઈવેટ સેરેમનીમાં થયા જેમાં મહાઅક્ષય અને મદાલસાના ખાસ મિત્રો અને પરિવારજનો જ સામેલ થયા હતા. મહાઅક્ષય મિથુન ચક્રવર્તીના મોટા દીકરા છે. મદાલસા અભિનેત્રી શીલા શર્માની દીકરી છે. શીલા શર્માએ નદિયા કે પાર, હમ સાથ સાથ હૈ અને ચોરી ચોરી ચુપકે ચુપકે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. શીલ્મા શર્ માએ લેખક સુભાષ શર્મા સાથે લગ્ન કર્યા હતા જેનું મુંબઈમાં એક પ્રોડક્શન હાઉસ પણ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

Embed widget