પહલાજ નિહલાનીને ભારતીય સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનાં ચેરપર્સન તરીકે હટાવવામાં આવ્યા હતા. એક ચેનલ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર લિરિસિસ્ટ, સોંગ રાઇટર અને કવિ પ્રસુન જોશીને બોર્ડનાં નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ મુદ્દાને લઈને લોકો સોશિયલ મીડિયામાં ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...