શોધખોળ કરો
ભાજપના નેતાનો સેક્સકાંડઃ મારી પત્નીને 70થી 80 પુરુષો સાથે શારીરિક સંબંધો હતા, પૂર્વ પતિએ બીજું શું કહ્યું?

1/5

પૂર્વ પતિએ એવા પણ આક્ષેપો કર્યા છે કે, આ યુવતીએ લગ્ન બાદ પણ અલગ-અલગ લોકો સાથે શારીરિક સંબંધ ધરાવતી હતી. જ્યારે અનેક રાજનેતાઓ પણ આ યુવતી સાથે ફસાઈ ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે આ યુવતી 70થી 80 પુરુષો સાથે શીરીરિક સંબંધો ધરાવતી હતી.
2/5

જોકે દોઢ વર્ષના અરસામાં લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હતું જેના કારણ તે મારાં ઘરેથી જતી રહી હતી અને મને એવું કહેતી કે તું મને પૈસા આપે તો જ હું તારા ઘરે પાછી આવું. આ ઉપરાંત છૂટાછેટા માટે પણ મને ધમકીઓ પણ આપવામાં આવી હતી.
3/5

જંયતી ભાનુશાળી દુષ્કર્મ મામલે આજે યુવતીના પૂર્વ પતિનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેના પૂર્વ પતિએ આક્ષેપો કર્યા હતાં કે, પીડિતા સાથે મારા લગ્ન 29/12/2015માં થયા હતા.
4/5

તેણે સૌથી ચોંકાવનારો આક્ષેપ એ કર્યો કે, આ યુવતી સાથે પોતાનાં લગ્ન થયાં પછી તેના સેક્સ સંબંધોની તેને ખબર પડી હતી. એ પછી યુવતીએ પોતાની પાસે છૂટાછેડાની માગણી કરી હતી. એ વખતે છબિલ પટેલ નામનો રાજકીય વ્યક્તિ પોતાને ફોન કરીને છૂટાછેડા આપવા માટે દબાણ કરતો હતો તેવો આક્ષેપ તેણે કર્યો છે.
5/5

અમદાવાદઃ ભાજપનાં નેતા જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી એ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે. આ યુવતીનો ભૂતપૂર્વ પતિ આજે મીડિયા સામે હાજર થયો હતો. યુવતીને સંખ્યાબંધ યુવકો સાથે શારીરિક સંબંધો હોવાનો દાવો પણ તેણે કર્યો છે.
Published at : 24 Jul 2018 12:11 PM (IST)
View More
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement