શોધખોળ કરો

ભારત પાક સરહદે લહેરાયો દેશનો સૌથી ઊંચો ત્રિરંગો, લાહોરથી પણ જોઇ શકાશે!, જુઓ PHOTOS

1/8
મહારાષ્ટ્રના પુણેના કટરાજ લેકમાં લગાવવામાં આવેલ ત્રિરંગાની ઊંચાઈ 237 ફુટ છે.

2/8
દિલ્હી નજીક હરિયાણાના ફરીદાબાદમાં 250 ફુટ ઊંચો ત્રિરંગો આવેલો છે.

3/8
 તમને જણાવીએ કે છત્તીસગઢની રાજધાની રાયપુરના તેલીબંધા તળાવમાં આવેલ ત્રિરંગાની ઉંચાઈ 269 ફુટ છે.

4/8
 આ પહેલા વિતેલા વર્ષે ઝારકંડની રાજધાની રાંજીના પહાડી મંદિર પર દેશના સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે 23 જાન્યુઆરી, 2016ના રોજ 293 ફુટના ઊંચા થાંભલા પર ત્રિરંગો લહેરાવ્યો હતો.

5/8
 તેનું કહેવું છે કે ભારત આ ધ્વજનો ઉપયોગ કરીને જાસૂસી કરી શકે છે. આ ત્રિરંગો પાકિસ્તાનના લાહોરથી પણ જોઇ શકાશે. અટારી સરહદથી લાહોર લગભગ ૨૧ કિલોમીટર દૂર છે. આગળની સ્લાઈડ્સમાં જાણો દેશના સૌથી ઊંચા ત્રિરંગા વિશે...

6/8
 યાદ રહે કે ૫૫ ટનના સ્થંભ પર લહેરાવાયેલો આ ત્રિરંગો ૩૬૦ ફૂટ ઊંચો છે. ૧૨૦ ફૂટ પહોળો અને ૮૦ ફૂટ લાંબા એવો આ ધ્વજનું વજન ૧૦૦ કિલો છે. હવે એ ત્રિરંગો લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામશે. મીડિયા રિપોર્ટસ મુજબ તો અટારી પર લહેરાવાયેલા આ ત્રિરંગાથી પાકિસ્તાન ડરી ગયું છે.

7/8
 આ ત્રિરંગો લહેરાવવા સાથે પાકિસ્તાને ભારતના સૌથી ઊંચા ત્રિરંગા અંગે દેખાડેલો વિરોધને બીએસએફે નકારી કાઢયો હતો. પાકિસ્તાને અટારી સરહદ નજીક લહેરાવાયેલા ૩૬૦ ફિટ ઊંચા ત્રિરંગા સામે વિરોધ કર્યો હતો.જવાબમાં બીએસએફનું કહેવું છે કે ત્રિરંગો અંકૂશ રેખાથી ૨૦૦ મીટર દૂર છે.

8/8
ભારત-પાકની અટારી સરહદ પર દેશનો સૌથી ઊંચો ત્રિરંગો લહેરાયો છે. તમને જણાવીએ કે, પંજાબના પ્રધાન અનિલ જોશીએ ગઈકાલે દેશનો સૌથી ઊંચો ત્રિરંગો લહેરાવ્યો. BSFએ આ ત્રિરંગાની તસવીર ટ્વિટર પર શેર કરી છે. આ ત્રિરંગાના નિર્માણ પાછળ ૩.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.આ યોજના પંજાબ સરકારની અમૃતસર સુધારન્યાસ પ્રાધિકરણની પરિયોજના હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget