શોધખોળ કરો
સુરત: કરણ ગામના પાટીયા પાસે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, 10નાં મોત
1/4

ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકોની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે.
2/4

મુંબઈથી અમદાવાદ જતા હાઈ વે પર પલસાણા-કડોદરા નજીક આવેલા કરણ ગામના પીટાયા પાસે ઈનોવા કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો.
Published at : 26 Aug 2018 05:46 PM (IST)
Tags :
Surat AccidentView More





















