શોધખોળ કરો

હાર્દિકના 'ભાજપના ગુંડાઓ દ્વારા હુમલા'ના આક્ષેપનો વિઠ્ઠલ રાદડિયાએ આપ્યો શું જવાબ? જાણો

1/5
રાદડિયાએ એમ પણ કહ્યું કે પાસને વિઠ્ઠલ રાદડિયા સામે બોલવાનો હક્ક જ નથી. અમે એટલાં કામો કર્યા છે તેને કોઇ બોલવાનો કોઇ હક્ક જ નથી. ત્યાં જે કંઈ થયું એ અંદરો અંદરની લડાઇ હતી, જેની પોલીસ તપાસ થઇ રહી છે. તેમાં ક્યાં કોઇ ભાજપવાળાના નામ છે જ નહી. ભાજપની કોઈ સંડોવણી જ નથી.

2/5
હાર્દિકના સાથી લલિત વસોયાએ વિઠ્ઠલ રાદડિયાનું નામ આપ્યું તે અંગે તેમણે જણાવ્યું કે, લલિત તો મારૂં જ નામ દેશે. એ જન્મ્યો ત્યારથી મારું જ નામ લે છે. પહેલાં હું એનો ગુરૂ હતો, હવે હાર્દિક તેનો ગુરૂ બની ગયો છે. આ કેસમાં લલિતનું ફરિયાદમાં નામ છે છતાં પોલીસે તેને પકડવાની હિંમત બતાવી નથી.

3/5
 રાદડિયાએ એવો હુંકાર પણ કર્યો હતો કે, ભાજપ કે વિઠ્ઠલ રાદડિયા આવા બનાવમાં સંડોવાયેલા હોય તો સામે ધોકા લઇ આ રીતે ઉભા રહી શકે તેવી કોઈની તાકાત જ નથી. તેમણે કહ્યું કે આ લડાઇમાં ભાજપનો કોઇ હાથ નથી અને કંઇ પણ થાય એટલે ભાજપના નામ આપી દેવાની આદત થઈ ગઈ છે.

4/5
હાર્દિકના આ આક્ષેપના જવાબમાં પોરબંદરના સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયાએ એક વેબસાઈટ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુંડા ભાજપના લોકો નહીં પણ તમે છો, કેમ કે ધોકા લઇ તમે આવ્યા હતા. રાદડિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ વાતને ભાજપ સાથે કંઈ લેવાદેવા નથી.

5/5
રાજકોટ: જેતપુરમાં દેવકી ગાલોળ ગામે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) કન્વિનર હાર્દિક પટેલના સમર્થકો અને અન્ય પાટીદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. એ દરમિયાન કેટલાક યુવકો ધોકા, પાઇપ લઇ રસ્તા પર ઉતરી ગયા હતા. હાર્દિક પટેલે કહ્યું હતું કે, આ ભાજપના ગુંડા છે અને તેમણે હુમલો કરાવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ભૂકંપ: નિરંજન શાહ-જયદેવ શાહની ખુરશી પર ખતરો, એપેક્સ કાઉન્સિલ રદ કરવા ભલામણ

મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ખાધા એક લાખના ભજીયા ?
Hun To Bolish | હું તો બોલીશ | ષડયંત્ર ?
PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા
PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  

Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 

IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 

ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ

PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી

PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ

Embed widget