શોધખોળ કરો

ધોરાજી: મોજશોખ પૂરા કરવા કરી હતી 90 લાખની લૂટ, પકડાયા 6 આરોપી

1/4
પોલીસે સીસીટીવી ફુટેજ મા દેખાતા આરોપી ને ઝડપી પાડવા માટો અલગ અલગ ટીમો બનાવી હાઇવે પર નાકાબંધી કરી હતી જેમાં પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે.

2/4
ઘટના ની જાણ થતાની સાથે જ ધોરાજી અને જેતપુર ની સ્થાનીક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. નોટબંધી ના નિર્ણય બાદ થયેલ મોટી લુંટ ની ઘટના ની ગંભીરતા સમજી રાજકોટ ગ્રામ્ય પૉલીસ વડા અંતરીપ સૂદ ખુદ ધોરાજી દોડી ગયા હતા.

3/4
રાજકોટ જિલ્લાના ધોરાજીમા આવેલ મુથુટ ફાઇનાન્સ ઓફીસ મા સોમવારે સવારે 10 વાગ્યે 3 લૂટારુઓએ હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને સૉના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ 90 લાખની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા.

4/4
ધોરાજી: ધોરાજીમાં મુથુટ ફાઈનાન્સમાં થયેલી 90 લાખની લૂટ મામલે આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓમાં અશ્વિન ચૌહાણ, પ્રવિણ વાળા, રવિ ચાવડા, અશોક પરમાર અને રાજેશ ઉર્ફ ભુરો સામેલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

Embed widget