શોધખોળ કરો
રાજકોટ લોકસભા બેઠક પર કઈ કઈ જાણીતી હસ્તીઓએ કર્યું મતદાન, જાણો વિગત
1/5

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ રાજકોટમાં મતદાન કર્યું હતું.
2/5

રાજકોટ: ગુજરાતમાં આજે લોકસભાની 26 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના મતદાન અંતર્ગત કેટલાક જાણીતા વ્યક્તિઓએ રાજકોટ લોકસભા માટે મતદાન કર્યુ હતું. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું હતું.
Published at : 23 Apr 2019 04:38 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















