શોધખોળ કરો

ખોડલધામમાં લાખો ભાવિકોને પીરસાય છે ગરમા-ગરમ રોટલી, એક કલાકમાં વણીને બનાવાય છે 70 હજાર રોટલી

1/12
2/12
આ પ્રસાદ બનાવવા માટે અને તેની વ્યવસ્થા માટે 15 હજાર સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. ખોડલધામમાં ભાવિકો માટે ચા, પાણીની અલગ વ્યવસ્થા ઊભી કરાઇ છે. મહોત્સવના પહેલા દિવસે 10 લાખ ભાવિકોએ પ્રસાદ લીધો હતો, જ્યારે બીજા દિવસે 11 લાખ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

3/12
4/12
5/12
ખોડલધામની ભોજનશાળામાં 210 બાય 240 ફૂટનું રસોઇ ગૃહ તૈયાર કરાયું છે. રસોઇ માટે 48 ચુલા બનાવાયા છે. રસોડાની અંદર પ્રસાદની હેરફેર માટે 60 ટ્રેક્ટર રાખવામાં આવ્યા છે. પ્રસાદમાં મોહનથાળ, ગુંદી, રોટલી, શાક, સલાડ અને દાળભાતનો સમાવેશ થાય છે.

6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
રાજકોટઃ પાંચ દિવસીય ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે રોજે આ મહોત્સવમાં લાખો પાટીદારો ભાગ લેવા આવી રહ્યા છે. ખોડલધામ ખાતે આવી રહેલા ભાવિકો માટે પ્રસાદીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આના માટે 48 વિઘામાં ભોજન શાળા ઊભી કરવામાં આવી છે. રસોડાનું ખાસ આકર્ષણ રોટલી છે. આ રોટલી વણીને આપવામાં આવી રહી છે. એક કલાકમાં 70 હજાર રોટલી બનાવવામાં આવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget