શોધખોળ કરો

કાગવડમાં ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે 108 કરોડનો વીમો

1/7
ઉત્સવ દરમિયાન સમિયાણા, ડોમ, રસોઇઘર વગેરે માટે 3 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. આ રીતે મંદિર પરિસર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્થળ મળીને કુલ 108 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે.

2/7
મહોત્સવ દરમિયાન સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તે સિવાય ફાયર ફાઇટર, પોલીસ પણ તૈનાત કરવામાં આવશે. ખોડલધામ મંદિર પરિસર માટે ખોડલધામ ટ્રસ્ટ દ્ધારા 100 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માટે પબ્લિક વીમો પાંચ કરોડ રૂપિયાનો લેવામાં આવ્યો છે.

3/7
વશરામભાઇના કહેવા પ્રમાણે, અહીં એક કલાકમાં 2.25 લાખ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત સેવા આપતા સ્વયંસેવકો માટે ભોજન લેવા અલગ વ્યવસ્થા કરાઈ છે.

4/7
 આ અંગે સરકારી પરવાનગી અને ફાયર ફાઇટર સમિતિના અશ્વિન પાંભર અને અતુલ રૂપારેલીયાએ જણાવ્યુ હતું કે, 17 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના 8 જિલ્લામાંથી શોભાયાત્રાનો આરંભ થશે.

5/7
રાજકોટઃ રાજકોટના જેતપુર નજીક કાગવડ ગામ ખાતે લેઉવા પટેલની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનું નિર્માણ થઇ ગયું છે. આગામી 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે. આ દરમિયાન દરરોજ લાખોની સંખ્યામાં લોકો ખોડલ માતાજીના દર્શન કરવા આવશે. આ દરમિયાન કોઇ અનિષ્છનીય ઘટના બને તો વળતર માટે કરોડો રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે.

6/7
ભોજન વ્યવસ્થા સમિતિના ગોપાલભાઈ રૂપાપરાના કહેવા પ્રમાણે, અહીં 210 બાય 240 ફૂટમાં રસોઈ ઘર બનાવવામાં આવ્યું છે. એમાં રસોઈ બનાવવા માટે 48 ચુલા બનાવાયા છે અને રસોઈ ઘરમાં વાસણ સાફ કરવા માટે પાણીની બે મોટી ચોકડી અને 30 નાની ચોકડી બનાવવામાં આવી છે.

7/7
પાંચ દિવસ સુધી ચાલનારા મહોત્સવ દરમિયાન ભાવિક ભક્તોના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 48 વિઘામાં ભોજન શાળા ઉભી કરવામાં આવી રહી છે. ખોડલધામ આવતા લોકો માટે 17 થી 20મી જાન્યુઆરી ચાર દિવસ સુધી દરરોજ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget