શોધખોળ કરો

મોરબીઃ યુવક સાથે રંગરેલીયા મનાવતી યુવતીને પતિ જોઇ ગયો, જાણો પછી કેવો આવ્યો કરુણ અંજામ?

1/4
આ અંગેની વિગતો એવી છે કે, ગત 29મી નવેમ્બરે નવા જાંબુડિયા ગામ પાસેથી ભાઈલાલભાઈ ઠાકોર(ઉ.વ.30)ની મફલર વડે ટૂંપો દીધેલી લાશ મળી આવી હતી. પોલીસે તેના ભાઈની ફરિયાદના આધારે તપાસ કરતાં તેનો રેલો યુવક જ્યાં નોકરી કરતો હતો તે મોટો સિરામિક સુધી પહોંચ્યો હતો. પોલીસે તેના કોન્ટ્રાક્ટર રામસિંગ માનીયા આદિવાસીની શંકાના આધારે અટક કરી પૂછપરછ કરતાં આ હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

2/4
મોરબીઃ ગત 29મી નવેમ્બરે મોરબીના નવા જાંબુડિયા ગામમાં ગળેટૂંપો દીધેલી હાલતમાં મળેલી યુવકની લાશ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ યુવકની લગ્નત્તર સંબંધોને કારણે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ યુવકને યુવતી સાથે સેક્સ સંબંધને કારણે જીવ ગુમાવવો પડ્યો છે. પોલીસે આરોપીને પકડતાં તેણે આ યુવકના પોતાની પત્ની સાથે સેક્સ સંબંધો હોવાનો ખુલાસો કર્યો છે.

3/4
જેમણે ગત 29મી નવેમ્બરે જાંબુડિયા ગામ નજીકની શાળા પાસે સુમસામ વિસ્તારમાં ભાઇલાલની મફલર વડે ટુંપો દઈને તેની હત્યા કરી નાંખી હતી. તેમણે પહેલા ભાઇલાલને ગળે ટૂંપો આપ્યો હતો અને પછી તેના પર પથ્થરથી પ્રહારો કર્યા હતા. દરમિયાન તેમની વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેમાં એકને ઇજા પણ થઈ હતી. આ પછી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

4/4
આરોપી રામસિંગે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, તેની પત્ની બદલી અને ભાઇલાલના લગ્નેત્તર સંબંધો હતો. રામસિંગે પત્ની અને ભાઇલાલને ટોઇલેટમાં સેક્સ માણતાં રંગેહાથે ઝડપી લીધા હતા. આ પછી તેણે ભાઇલાલનો કાંટો કાઢવાનું વિચારી લીધું હતું. રામસિંગે પહેલા પત્નીને વતન મધ્યપ્રદેશ મોકલી દીધી હતી. આ પછી ત્યાંથી પોતાના મિત્રો રાજેશ પુન્જીયા ભુરીયા, વિનોદ ધના ડામોર બંને મિત્રો તેમજ એક ત્રીસ વર્ષના યુવકને 20 હજાર રૂપિયાની સોપારી આપીને બોલ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget