શોધખોળ કરો

રાજકોટઃ 'અજયે અગાસી પર રાત્રે મારી સાથે માણ્યું હતું પરાણે સેક્સ', સગીરાની સગાઇ પણ તૂટી ગઈ

1/8
પ્રિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ સમયે તે માનસિક સ્વસ્થ ન હોવાથી વિરૂધ્ધ નિવેદન નોંધાવ્યું હતું. હવે તેણે સ્વસ્થ થતાં અજય વિરૂધ્ધ ફરિયાદ કરી છે. તેણે બળાત્કાર ગુજારી અડપલા કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

2/8
બીજા દિવસે અજય તેને રેસકોર્ષ લઈ ગયો હતો. આ પછી તેણે તેના મમ્મીને ફોન પર વાત કરી હતી અને તે પ્રિયા સાથે હોવાનું જણાવ્યું હતું. એ પછી અજય તેને કોઠારીયા ચોકડી આસપાસના કોઇ વિસ્તારમાં લઇ ગયો હતો. દરમિયાન તેના માતા-પિતાએ ગૂમ થયાની અરજી કરી હોવાનું જાણવા મળતાં પ્રિયા અજયના મમ્મી સાથે પોલીસ સ્ટેશને ગઇ હતી.

3/8
પ્રિયાએ પોલીસને જણાવ્યું હતું કે, તેના ફિયાન્સે આપેલા મોબાઇલથી તે અજય સાથે વાત કરતી હતી. ગત 25મી જુલાઇએ તે ઘરેથી નીકળી ગઈ હતી અને આજીડેમ બગીચે આવી હતી. અજય તેને ત્યાંથી તેના મિત્રના ઘરે લઈ ગયો હતો. અહીં તેઓ રાત રોકાયા હતા. જ્યાં અજય અને તેનો મિત્ર પલંગ પર સૂતા હતા, જ્યારે તે નીચે સૂતી હતી. અહીં અજયે કોઈ છેડતી કરી નહોતી.

4/8
અજય તેને પોતાના મકાનની અગાસી પર લઈ ગયો હતો. જ્યાં તેણે મોડી રાત્રે પારણે સેક્સસંબંધ બાંધ્યા હતા. આ પછી સવારે તે ઘરે જતી રહી હતી. દરમિયાન પ્રિયાના પરિવારે તેની સગાઈ અન્ય યુવક સાથે કરી દીધી હતી. જોકે, યુવક સાથે મનમેળ ન થતાં સગાઇ તોડી નાંખી હતી.

5/8
અહીં પણ તે અજય સાથે વાતચીત કરતી હતી. જોકે, પરિવાર સાથે માથાકૂટ થતાં તે ઘરેથી નીકળી ગઈ હતી. તેમજ રાજકોટ આવીને અજયને ફોન કરતાં તે રેસકોર્ષ લવગાર્ડન લઈ ગયો હતો. જ્યાં તેઓ કલાકો સુધી બેઠા હતા. આવું પ્રિયાએ બેથી ત્રણ વાર કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. આવી જ રીતે તે એકવાર ઘરેથી નીકળી જતાં તે અજય સાથે ગઈ હતી.

6/8
રાજકોટઃ આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે સગીરાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સગીરા રાજકોટ ખાતે છાત્રાલયમાં અભ્યાસ કરતી હતી, ત્યારે તે આ યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પહેલા પ્રેમસંબંધ અને પછી શારીરિક સંબંધો બંધાયા હતા.

7/8
આ પછી અજય અને પ્રિયા વચ્ચે મોબાઇલ પર વાતચીત શરૂ થઈ ગઈ હતી. એટલું જ નહીં, અજયે પ્રિયાને વાત કરવા માટે મોબાઇલ પણ આપ્યો હતો. હોસ્ટેલમાં ફોન ચાર્જિંગમાં મુકતા ગૃહમાતા જોઇ જતાં તેમણે ઠપકો આપ્યો હતો અને ફોન પણ જમા લઇ લીધો હતો. આમ છતાં પ્રિયા અન્ય ફ્રેન્ડના ફોન પરથી અજય સાથએ વાત કરતી હતી. દરમિયાન પરીક્ષા આવતી હોય તે ઘરે ગઈ હતી.

8/8
આ અંગેની વિગતો એવી છે કે, 17 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે.) બે વર્ષ પહેલા રાજકોટ ખાતે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી હતી. દરમિયાન તે અનમોલ પાર્કમાં રામા મંડળ ચાલતું હોય, તે જોવા માટે ગઈ હતી. અહીં અજય તેને ત્રણ દિવસ સુધી સતત જોયા કરતો અને તેની સામે હસ્યા કરતો હતો. એટલું જ નહીં, તેણે પ્રિયાને એકાંતમાં બોલાવીને પ્રેમનો એકરાર કર્યો હતો અને પોતાનો નંબર પણ આપ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget