શોધખોળ કરો

રાજકોટઃ કોલેજિયન યુવતીને ઓફિસમાં લઈ જઈ બિઝનેસમેને બાંધ્યા સેક્સ સંબંધ, બીજું શું કર્યું?

1/7
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે આબરૂ જવાની બીકે ઘરમાં કોઇને વાત કરી નહોતી. બાદમાં મહિલા સામાજીક કાર્યકરે મને હિમ્મત આપતાં હું ફરિયાદ કરવા પહોંચી હતી. આ બનાવની જાણ આજ સુધી તેણે પોતાના પરિવારનેકરી નથી. તેમ ફરિયાદમાં જણાવાયું છે.

2/7
અહીં જયદિપ અને તેના મિત્ર કે જેનું નામ મને આવડતું નથી તેણે પણ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે મેં જયદિપને ફોન કરીને કહેલ કે જે બન્યું છે તેની વાત તારા મમ્મી-પપ્પાને કહીશ. ત્યાર પછી થોડા દિવસો બાદ ફરીથી જયદિપે તેની ઓફિસે બોલાવી ઇચ્છા વિરૂધ્ધ સંબંધ બાંધી ઢીકા-પાટુનો માર માર્યો હતો અને મારી નાંખવાની ધમકી આપી હતી.

3/7
તેણે ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, જયદિપે બાદમાં કહ્યું હતું કે હવે મારે તારી સાથે સંબંધ તોડી નાંખવો છે. કોઇને કહીશ તો તને અને તારા ઘરના સભ્યોને મારી નાંખીશ. તેમ કહી મને જાપટ મારી હતી. જેથી ગાલ પર ઇજા થઇ હતી. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગઇ હતી. થોડા દિવસ પછી જયદિપે મને ફોન કરી પોતે મુશ્કેલીમાં હોવાનું અને મદદ કરવાનું કહેતાં હું તેની ઓફિસે ગઇ હતી. જ્યાં જયદિપે વાત કરેલ કે કોઇ દરબારનો છોકરો છે જે મને તેની બહેન સાથે જોઇ ગયો છે તેવી વાત કરી હતી.

4/7
આ મિત્રતા પછી હું અને જયદિપ કારમાં બહાર ફરવા પણ જતાં હતાં. એ પછી મેં કોલેજમાં પ્રવેશ લીધો હતો. જયદિપ અવાર-નવાર મળવા આવતો હતો. મને યાદ છે કે ૨૦૧૬ની સાલમાં જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં જયદિપ કાર લઇને મને તેડવા આવેલ અને બપોરે ચારેક વાગ્યે ત્યાંથી નીકળી તેની મોરબી રોડ પર આવેલ ખોડિયાર બિલ્ડીંગ મટિરીયલ્સ નામની ઓફિસમાં લઇ ગયો હતો. જ્યાં તેણે મારી ઇચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો, તેવો યુવતીએ આક્ષેપ કર્યો છે.

5/7
બળાત્કાર ગુજાર્યા પછી જયદિપે ઢીકા-પાટુનો માર મારી જો આ બાબતે કોઇને વાત કરશે તો તેણીને અને તેના કુટુંબીજનોને મારી નાંખશે, તેવી ધમકી આપી હતી. ધમકીથી ગભરાયેલી યુવતીએ અત્યાર સુધી ફરિયાદ કરી નહોતી. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું કોલેજમાં અભ્યાસ કરુ છું. અગાઉ હું ધોરણ-૧૧-૧૨માં ભણતી હતી ત્યારે કલાસમાં સાથે આવતાં કરણ ચાવડાના ભાઇ જયદિપ(આહિર) સાથે ઓળખાણ અને મિત્રતા થઇ હતી.

6/7
પોલીસે યુવતીની ફરિયાદને આધારે પેડક રોડ પર રહેતા જયદીપ ભરતભાઈ ચાવડા અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધી છે. યુવતીએ આ જયદિપના મિત્રએ પણ બળજબરી આચરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. યુવતીની ફરિયાદ પ્રમાણે આજથી એકાદ વર્ષ પહેલા યુવતીને જયદિપ અને તેનો મિત્ર મોરબી રોડ પર મધુવન પાર્ક પાસે બ્લોસમ સ્કૂલ નજીક આવેલ ખોડિયાર બિલ્ડીંગ મટિરીયલ્સ નામની ઓફિસમાં લઇ ગયા હતાં. જ્યાં જયદિપ અને તેના મિત્રે બળાત્કાર ગુજાર્યો હતો.

7/7
રાજકોટ: શહેરના પેડક રોડ પર રહેતાં યુવકે એક કોલેજીયન યુવતીને ઓફિસમાં લઈ જઈને બળાત્કાર ગુજારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. યુવક યુવતીને મોરબી રોડ પર પોતાની ઓફિસમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો અને આ પછી તેને માર માર્યો હતો અને કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Embed widget