શોધખોળ કરો

પટેલ વેપારીનું ર૪ દિવસ બાદ મોત, મૃતદેહ ન સ્વીકારવાનું રટણ, ખેડૂતોના ફસાયેલા પાંચ કરોડ પાછા મળે તેવી માંગણી

1/7
પીએસઆઇ રાણાએ કહ્યું કે, પોલીસ ફરિયાદ નોંધવા પહોંચી પણ મૃતકના પત્નિએ કહ્યું- ૨૪ કલાક વિચારવાનો સમય આપો. બનાવ સમયે, અરજી આવી ત્યારે પણ પોલીસે ફરિયાદ નોંધાવવાનું કહેતાં પરિવારજનોએ રમેશભાઇ સારા થઇ જાય પછી ફરિયાદ કરવાનું વિચારશું તેમ જણાવ્યું હતું.

2/7
મૃતક રમેશભાઇના કુટુંબીજનોએ એવી માંગણી પણ કરી છે કે અમારી ફરિયાદ નોંધવામાં આવે તો ડીએસપીની હાજરીમાં નોંધાય અને હાલના તપાસનીશ ત્યારે હાજર ન રહે. હજુ પણ આ કેસમાં સમાધાન કરી લેવા આડકતરી રીતે દબાણ થતું હોવાનો આક્ષેપ પણ કરાયો છે. ત્યારે હવે પોલીસ આગળ કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું છે.

3/7
 મૃતક રમેશભાઇના પત્નિ જીજ્ઞાબેન તથા કુટુંબીજનો અશોકભાઇ નાનજીભાઇ ગમઢા, કેતનભાઇ નાનજીભાઇ ગમઢા, ભરતભાઇ નારણભાઇ ગમઢા સહિત વીસ જેટલા લોકો રમેશભાઇનું શનિવારે રાત્રે ઓલમ્પસ હોસ્પિટમલાં મૃત્યુ થયું ત્યારથી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે બેઠા છે. આ તમામે જણાવ્યું હતું કે રમેશભાઇ જીન મીલ પણ ચલાવતાં હોઇ તેણે ખેડુતો પાસેથી પાંચ-છ કરોડાનું કપાસ ખરીદ કર્યુ હતું. આ ખેડુતોના નાણા પણ વ્યાજની ઉઘરાણી પેટે પડાવી જવાયા છે. અમારી મિલ્કતો ભલે વેંચાઇ જાય પણ આ ખેડૂતોને તેના નાણા પાછા મળી જાય તેવી કાર્યવાહી કરવાની અમારી માંગણી છે. આ માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી અમે લાશ સંભાળશું નહિ.

4/7
કરોડોનું વ્યાજ ચુકવી દીધા છતાં વધુને વધુ વ્યાજ માંગી આ શખ્સો જમીનો, નવ મકાનોના દસ્તાવેજો, મહિલાઓનું સો તોલા સોનુ પણ પડાવી ગયા હતાં અને પ્રોમીસરી નોટો તથા કોરા સ્ટેમ્પ પેપરોમાં ધમકીઓ આપી સહીઓ કરાવી ગયા હતાં. આમ છતાં વધુ વ્યાજની ઉઘરાણી સતત ચાલુ હઇ જેથી પતિ રમેશભાઇ ઘર છોડીને જતાં રહ્યા બાદ ૯મીએ છાપરા ગામની ઓઇલ મીલે જઇ ઝેર પી લીધું હતું.

5/7
રમેશભાઇ ગમઢાએ ૯મીએ ઝેર પી લેતાં પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમના પત્નિ જીજ્ઞાબેને બાદમાં પોલીસને અરજી કરી હતી. જેમાં પતિ રમેશભાઇએ કોની પાસેથી કેટલા રૂપિયા વ્યાજે લીધા હતાં તેનો ઉલ્લેખ હતો. જેમાં ડી. કે. સખીયા-તિરૂપતિ ફાયનાન્સ પાસેથી ૨૮ કરોડ, વાજડીના વિનુભાઇ મૈત્રા પાસેથી ૧.૧૫ કરોડ, ખીરસરાના લાખાભાઇ સાગઠીયા પાસેથી ૧.૯૦ કરોડ, રોશન થોભાણીના માતા પાસેથી ૫ કરોડ, બાબુભાઇ મેપાભાઇ બાંભવા પાસેથી ૧૧ કરોડ, મોટા મવાના દિનેશભાઇ પરસાણા પાસેથી ૧ કરોડા, ચીભડાના મોહનભાઇ ભાણાભાઇ પાસેથી ૯૫ લાખ, વિનુભાઇ પટેલ પાસેથી ૧.૭૦ કરોડ, મેણંદભાઇ સુરાભાઇ પાસેથી રૂ. ૩.૧૩ કરોડ અને લાખાભાઇ પાસેથી ૩ કરોડ વ્યાજે લીધા હતાં. આ બધા પાસેથી ૩ થી ૫ ટકાના વ્યાજે નાણા લઇ ચુકવી દીધાની અરજી કરાઇ હતી.

6/7
કુટુંબીજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ૩૦મીએ પ્રગતિ હોસ્પિટલમાં રમેશભાઇ ગમઢા જાતે ઉભા થઇ પલંગમાંથી ખુરશીમાં બેઠા હતાં. તે સાજા થઇ ગયા હતાં માત્ર બોલી શકતા નહોતાં. બાદમાં અચાનક બે કલાક બાદ સિરીયસ થઇ ગયા હતાં અને અમને ઓલમ્પસ હોસ્પિટલમાં લઇ જવાનું કહેવાતાં અમે તેમને ત્યાં લઇ ગયા હતાં.

7/7
રાજકોટઃ ભાજપ આગેવાનો સહિત ૧૧-૧૧ વ્યાજંકવાદીઓની ધાક-ધમકીથી કંટાળી લોધીકા છાપરા ગામે ર૪ દિવસ પહેલા જ ઝેરી દવા પી લેનાર રમેશભાઈ જાદવભાઈ ગમઢા નામના પટેલ વેપારીએ દમ તોડતા અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ પટેલ પરિવારે જયાં સુધી ભાજપ જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયા સહિત ૧૧ વ્યાજંકવાદીઓ સામે ગુનો ન નોંધાય કે તેમની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતાં વાતાવરણ વધુ તંગ બની ગયું હતુ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget