શોધખોળ કરો

રાજકોટઃ 'તારે તારી મા સાથે છે આડાસંબંધ', યુવતીએ આ આક્ષેપ કરી પતિના કર્યા કેવા હાલ?

1/6
2/6
3/6
રાજકોટઃ મુંજકામાં માતા સાથેના આડાસંબંધની શંકામાં પત્નીએ પતિને સળગાવી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતી અન્ય યુવતી સાથે આડા સંબંધની શંકા કરીને અવાર-નવાર ઝઘડા કરતી રહેતી હતી. દરમિયાન સોમવારે યુવતીએ માતા સાથેના આડાસંબંધની શંકામાં ઝઘડો થતાં પતિને સળગાવી દીધો હતો.

4/6
આ અંગેની વિગત એવી છે કે, મુંજકામાં શ્રી સિટી એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્ર નાનજીભાઇ સોલંકી (ઉ.વ.28)ના મવડીની રીતુ પરમાર સાથે ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. જીતેન્દ્રના માતા-પિતા અને નાનો ભાઇ રાહુલ અલગ રહે છે.

5/6
જીતેન્દ્રની ચીસાચીસથી દોડી આવેલા પાડોશીઓએ તેની ઉપર પાણી રેડીને આગ બુઝાવી હતી અને જીતેન્દ્રને હોસ્પિટલ ખસેડ્યો હતો. નોંધનીય છે કે, જિતેન્દ્ર દિવસે રિક્ષા ચલાવે અને રાતે બટેટા વેચી ગુજરાન ચલાવે છે, જિતેન્દ્રને અને રીતુબહેન વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલે છે. એટલું જ નહીં, ઘરકંકાસથી કંટાળી જિતેન્દ્ર એક વખત ઘર છોડીને પણ જતો રહ્યો હતો.

6/6
જીતેન્દ્રને આડા સંબંધ હોવાની શંકા કરીને રીતુ અવારનવાર ઝઘડા કરતી હતી. સોમવારે તો રીતુએ હદ કરી નાંખી હતી અને પતિને તેની માતા સાથે આડા સંબંધ હોવાની શંકા કરી ઝઘડો કર્યો હતો. આ ઝઘડા પછી રીતુ પતિ ઉપર કેરોસીન રેડીને રૂમમાં ભાગી ગઇ હતી. આ પછી રસોડામાં જઇને ગેસ ચાલુ કરી કપડું સળગાવી સળગતું કપડું પતિ ઉપર ફેંકતાં પતિ સળગ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget