શોધખોળ કરો

રાજકોટઃ પત્નીને અન્ય સાથે સેક્સ સંબંધ હોવાથી હત્યા કરનારો યુવક પેરોલ પર બહાર આવ્યો ને શું થયું ? જાણો વિગત

1/5
સફેદ કલરની સ્વીફ્ટ કારમાં લાશ મુકી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પત્ની રાધિકાના હત્યા કેસમાં રવિ જેલવાસ ભોગવતો હતો અને હાલમાં 10 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો.

2/5
રવિ પકડાયો ત્યારે પોલીસ સમક્ષ એવી કબૂલાત આપી હતી કે પત્ની રાધિકાને અન્ય સાથે લફરું હતું. આથી ચોટીલા જતી વખતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાઇને પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી હતી.

3/5
નવેમ્બર 2016માં ચોટીલા પાસે બલદેવ હોટલ નજીક રવિએ પોતાની પત્ની રાધિકાની હત્યા કરી હતી. પોલીસે રવિને તેના ગુરૂના ઘરેથી દબોચી લીધો હતો. રવિ થોડા દિવસ પેરોલ પર બહાર આવ્યો હતો. બહેનનો બદલો લેવા રાધિકાના ભાઇઓ પ્રશાંત અને ઋષિએ તકનો લાભ લઇ અપહરણ કરી રવિની હત્યા નીપજાવી હતી.

4/5
રાજકોટ: રાજકોટના રાધિકા હત્યા કેસના આરોપી રવિની હત્યા થતા ચક્ચાર મચી જવા પામી છે. બંને સાળાઓએ બહેનની હત્યાનો બદલો લેવા માટે સાગરીત સાથે મળી બનેવીનું અપહરણ કર્યા બાદ છરીના ઘા મારી હત્યા કરી હતી.

5/5
હત્યારા બંને સાળાઓ પ્રશાંત અને ઋષિએ તેના એક સાગરિત સાથે મળી પહેલા રવિનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. જ્યાં છરીના ઘા ઝીંકી રવિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 3 આરોપીઓ પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. હત્યા પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget