શોધખોળ કરો
રોહિત શર્મા વન ડે રેન્કિંગમાં બીજા નંબર પર, ટોપ 5માં ત્રણ ભારતીય બેટ્સમેન, જાણો વિગત
1/5

એશિયા કપમાં ન રમ્યો હોવા છતાં ભારતનો નિયમિત કેપ્ટન વિરાટ કોહલી 884 પોઇન્ટ સાથે પ્રથમ નંબર પર છે.
2/5

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને સાતમી વખત એશિયા કપ વિજેતા બનાવવામાં બંને ઓપનર્સ શિખર ધવન અને કેપ્ટન રોહિત શર્માનો મહત્વનો ફાળો હતો. એશિયા કપમાં આ બંનેએ શાનદાર બેટિંગ કરી હોવા છતાં તેમનો વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પરંતુ એશિયા કપના પ્રદર્શનના કારણે બંનેના ICC વનડે રેન્કિંગમાં સુધારો થયો છે.
Published at : 30 Sep 2018 04:11 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















