શોધખોળ કરો

આ ભારતીય ખેલાડી છે આજના સમયનો બેસ્ટ ફિલ્ડર, શરીરને ગમે તે દિશામાં વાળી શકે છેઃ રૈના

રૈનાએ અજિંક્ય રહાણેનું નામ લઈને કહ્યું, આ ખેલાડી આજના સમયનો બેસ્ટ ફિલ્ડર છે. રહાણે પાસે શ્રેષ્ઠ કેચિંગ સ્કીલ્સ છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની ગણના ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ફિલ્ડરમાં થાય છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝીમાં જે પણ ટીમ સાતે તે રમ્યો છે તે ટીમને શ્રેષ્ઠ ફિલ્ડરનો તાજ પહેરાવ્યો છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન રૈનાએ ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટ ફિલ્ડરનો ખુલાસો કર્યો હતો. સ્પોર્ટ્સસ્ક્રીન સાથે વાત કરતાં રૈનાએ અજિંક્ય રહાણેનું નામ લઈને કહ્યું, આ ખેલાડી આજના સમયનો બેસ્ટ ફિલ્ડર છે. રહાણે પાસે શ્રેષ્ઠ કેચિંગ સ્કીલ્સ છે. મને તેની ફિલ્ડિંગનું સ્થાન હંમેશા પસંદ આવે છે. તેની પાસે એક અલગ પ્રકારનો પાવર છે. તે ઈચ્છા પ્રમાણે શરીરને વાળી શકે છે, જેના કારણે તે બીજાથી અલગ છે. રૈનાએ આગળ જણાવ્યું કે, તે એક શ્રેષ્ઠ સ્લિપ ફિલ્ડર છે, જે બેટ્સમેનને ઓળખી જાય છે અને તેની રણનીતિ પર કાબૂ મેળવે છે. તે સતત અભ્યાસ કરતો રહે છે, જેનાથી મેચ દરમિયાન તેને કેચ પકડવામાં મુશ્કેલી થતી નથી. રહાણે છેલ્લા થોડા વર્ષોથી ટીમ ઈન્ડિયાની વન ડે અને ટી-20 ટીમમાં બહાર છે અને તેને માત્ર ટેસ્ટ ટીમમાં જ સામેલ કરવામાં આવે છે. લોકડાઉનમાં ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરે શરૂ કરી પ્રેકટિસ, BCCI થયું લાલઘૂમ, જાણો વિગત

ટોપ સ્ટોરી

Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Embed widget