શોધખોળ કરો

Tokyo Olympics: ગુજરાતની આ ત્રણેય મહિલા ખેલાડીએ કર્યાં નિરાશ, ઇલાવેનિલ શરૂઆતના રાઉન્ડ બાદ જ બહાર

ગુજરાતની આ ત્રણેય મહિલા ખેલાડીઓનું ટોકિયો ઓલ્મપિકમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું. સ્વીમર માના પટેલ સેમિ ફાઇનલમાં સ્થાન ન બનાવી શકો તો ઇલાવેનિલ શરૂઆતના રાઉન્ડ બાદ જ બહાર થઇ ગઇ

Tokyo Olympics: ગુજરાતની આ ત્રણેય મહિલા ખેલાડીઓનું ટોકિયો ઓલ્મપિકમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું. સ્વીમર માના પટેલ સેમિ ફાઇનલમાં સ્થાન ન બનાવી શકો તો ઇલાવેનિલ શરૂઆતના રાઉન્ડ બાદ જ બહાર થઇ ગઇ

અંકિતા રૈનાનો પરાજય
અમદાવાની ટેનિસ ખેલાડી અંકિતા રૈના ટોકિયા ઓલ્મપિકમાં ક્વોલિફાય થઇ પરંતુ  સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાની જોડીએ ટેનિસમાં વૂમન્સ ડબલ્સ  મુકાબલાની પહેલી મેચમાં હાર મેળવતા, આ જોડી ટોકિયો ઓલ્મપિકથી બહાર થઇ ગઇ, અંકિતાએ પહેલો સેટ સરળતાથી જીતી લીધો હતો પરંતુ તે આ સારા ફોર્મ અને શરૂઆતનો આગળ વધુ લાભ ન લઇ શકી. ભારતની આ બંને ખેલાડી સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાને યુક્રેનની જોડિયા બહેનો 6-0,7-6,10,8થી હરાવી દીધી.

સાનિયા અને અંકિતાએ યુક્રેનની નાદિયા અને લ્યૂડમયલા કિચેનોકની જોડી સામે થયેલો આ મુકાબલામાં શાનદાર શરૂઆત કરી. બંનેએ પહેલો સેટ 0-6થી જીત્યો અને યૂક્રેનની જોડી પર દબાણ વધાર્યું પરંતુ યુક્રેનની જોડીએ શાનદાર વાપસી કરતા બીજો સેટ પોતાના નામ કરી લીધો.  ત્યારબાદ થયેલી ટાઇબ્રેકને યુક્રેનની ટીમે શાનદાર પર્ફોમ કરીને ભારતની વૂમન ડબલ્સની જીતની શક્યતાની ખતમ કરી દીધીં.

નિશાનબાજ ઇલાવેનિલે કર્યો નિરાશ
નિશાનબાજ ઇલાવેનિલે અને અપૂર્વીએ ભારતને નિરાશ કર્યાં. ઓલ્મપિકમાં ભારતની નિશાનબાજી અપૂર્વી અને ઇલાવેનિલ 10 મીટર એર રાઇફલના શરૂઆતના રાઉન્ડમાંથી બહાર થઇ ગઇ છે.

ઓલ્મિપકની નિશાનબાજ સ્પર્ધામાં ભારતની શનિવારની શરૂઆત ખરાબ રહી. પદકની દાવેદાર માનવામાં આવી રહેલી ઇલાવેનિલ વારારિવન અને અપૂર્વી ચંદેલા મહિલાઓની 10 મીટર  એર રાયફલ  સ્પર્ધામાં ફાઇનલમાં ન પહોંચી શકી. પહેલી વખત ઓલ્મિપકમાં રમી રહેલ દુનિયાની નંબર વન ખેલાડી ઇલાવેનિલ 626.5ના સ્કોર સાથે 16માં અને અપૂર્વી ચંદેલા 621.9 અંક સાથે 50 નિશાનબાજોમાં 36માં સ્થાન પર રહી.

અમદાવાદાની માના પટેલની હાર
ઓલિમ્પિક રમતોત્સવનો ત્રીજો દિવસ  ભારત માટે ખાસ યાદગાર ન રહ્યો. અમદાવાદની માના પટેલ સેમિ ફાઇનલ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી છે.ભારતીય સ્વીમર શ્રીહરિ નટરાજ અને માના પટેલ માટે ટોકિયો ઓલ્મપિકનો સફર થંભી ગયો. માના પટેલ સેમિફાઇનલમાં  ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી. માના પટેલે મહિલા 100 મીટર બેકસ્ટોક સ્પર્ધામાં એક મિનિટ અને  5.20 સેકેન્ડનો સમય લીધો. તેની હિટમાં જિમ્બાબ્વેની ડોનાટા કાતાઇ એક મિનિટ 2.73 સેકેન્ડનો સમય લેતા મોખરે રહી. તો ગ્રેનાડાની ફ્લિર્લે ઇન્સ એક મિનિટ 10.24 સેકેન્ડ સાથે હીટ એકમાં ત્રીજા સ્થાને રહી. 21 વર્ષની માના પટેલે યૂનિવર્સેલિટી કોટોના આધારે ટોકિયા ખેલમાં સ્થાન મેળવ્યું હતું. તે કુલ 39ના સ્થાન પર રહી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
EPFO News: ગિગ વર્કર્સ હોય કે સેલ્ફ-એમ્પ્લોયડ, હવે બધાને મળશે PF નો લાભ, બદલાશે કિસ્મત
EPFO News: ગિગ વર્કર્સ હોય કે સેલ્ફ-એમ્પ્લોયડ, હવે બધાને મળશે PF નો લાભ, બદલાશે કિસ્મત
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
Embed widget