શોધખોળ કરો
એશિયા કપઃ ભારતે પાકિસ્તાનના આ 5 ખેલાડીઓથી રહેવું પડશે સાવધ, જાણો વિગતે
1/6

શોએબ મલિકઃ શોએબ મલિક હંમેશા ભારત સામે સારું પ્રદર્શન કરતો આવ્યો છે. શોએબે વનડેમાં કુલ 9 સદી ફટકારી છે. જેમાંથી 4 સદી ભારત સામે છે. ગ્રુપ મેચમાં પણ તેણે 43 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત બોલિંગ દ્વારા પણ તે સારું પ્રદર્શન કરી શકે છે.
2/6

ઈમામ ઉલ હકઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈંઝમામ ઉલ હકનો ભત્રીજો અત્યાર સુધીમાં 12 વન ડે રમ્યો છે. જેમાં 4 સદી અને 2 અડધી સદી ફટકારી છે. ગ્રુપ મેચમાં ભારત સામે તે 2 રન જ બનાવી શક્યો હતો. પરંતુ અફઘાનિસ્તાન સામે 80 રનની ઈનિંગ રમી હતી. આ વખતે પણ તેને આઉટ કરવા વિશેષ યોજના બનાવવી પડશે.
Published at : 23 Sep 2018 08:50 AM (IST)
View More





















