શોધખોળ કરો
એશિયન ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં 24 સિલ્વર મેડલ જીત્યા, વાંચો કોને કઇ રમતમાં દેશને અપાવ્યા સિલ્વર
1/7

દીપક કુમાર (શુટિંગ, પુરુષ 10 મીટર એર રાઇફલ), લક્ષ્ય શેઓરન (શૂટિંગ, પુરુષ ટ્રેપ), સંજીવ રાજપૂત (શૂટિંગ, પુરુષ 50 મીટર રાઇફલ થ્રી પૉઝિશન), શાર્દુલ વિહાન (શૂટિંગ, પુરુષ ડબલ ટ્રેપ), ભારતીય મહિલા કબડ્ડી ટીમ (મહિલા કબડ્ડી), ફાઉદ મિર્ઝા (ઘોડેસવારી, વ્યક્તિગત ઇવેન્ટ),
2/7

ધરુણ અય્યાસમી (એથલેટિક્સ, પુરુષ 400 મીટર હર્ડલ), સુધા સિંહ (એથલેટિક્સ, મહિલા 3000 મીટર સ્ટીપલચેસ), નીના વરકિલ (એથલેટિક્સ, મહિલા લૉન્ગ જમ્પ), મુસ્કાન ફિરાર, મધુરિતા કુમારી, જ્યોતિ સુરેખા વેન્નમ (તિરંદાજી, મહિલા ટીમ કમ્પાઉન્ડ), અભિષેક વર્મા, રજત ચૌહાણ, અમન સોની (તીરંદાજી, પુરુષ ટીમ કમ્પાઉન્ડ),
Published at : 03 Sep 2018 11:44 AM (IST)
View More





















