આ પહેલાં 2014માં ઇંચિયોન એશિયાડમાં તેને આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. રાહીએ એશિયાઈ ગેમ્સમાં પણ રેકોર્ડ પણ બનાવ્યો. આ મેડલ સાથે ભારત એશિયન ગેમ્સ 2018માં છઠ્ઠા સ્થાન પર આવી ગયું છે. ભારતના ખાતામાં અત્યાર સુધી ચાર ગોલ્ડ મેડલ આવી ગયા છે. 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 11 મેડલ ભારતના ફાળે આવ્યા છે.
2/2
જકાર્તા: 18માં એશિયન ગેમ્સમાં ભારતે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. 25 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં રાહી સરનોબતે ગોલ્ડ મેડલ જીત્યો છે. રાહીએ થાઈલેન્ડની નાપશાવાનને શૂટઓફમાં 3-2થી હરાવી હતી. રાહી સરનોબતે બુધવારે મહિલા 25 મીટર પિસ્ટલમાં 34 પોઈન્ટના સ્કોરની સાથે ગોલ્ડ મેડલ જીત્યો. રાહી એશિયાઈ ગેમ્સમાં નિશાનેબાજીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. રાહીનો આ સ્પર્ધામાં પ્રથમ