શોધખોળ કરો
Asian Games 2018: 16 વર્ષના સૌરભ ચોધરીએ એર પિસ્તોલમાં જીત્યો ગોલ્ડ
1/3

10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારતને બે મેડલ મળ્યા છે. સૌરભ ચૌધરીએ ગોલ્ડ જીત્યો છે જ્યારે અભિષેક વર્માએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
2/3

આ પહેલા ભારતને પહેલો ગૉલ્ડ હરિયાણાના બજરંગ પૂનિયાએ 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં અપાવ્યો ત્યાબાદ બીજો ગૉલ્ડ હરિયાણાની જ દંગલ ગર્લ વિનેશે 50 કિલોગ્રામ કેટેગરીમાં જાપાની હરિફને હરાવીને અપાવ્યો હતો. ત્રીજા દિવસની રમતમાં ભારતના ખાતામાં ત્રણ ગૉલ્ડ આવી ચૂક્યા છે. ત્રીજા દિવસની રમત સુધીમાં ભારતે 7 મેડલ કબ્જે કરી લીધા છે. જેમાં 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સામેલ છે.
Published at : 21 Aug 2018 11:04 AM (IST)
Tags :
Asian Games 2018View More





















