ઓસ્ટ્રેલિયાના વનડે બેટ્સમેન સાઉથ આફ્રિકા વિરુદ્ધ ચાલ્યા નથી, તેમની ટીમે ત્રણ મેચોની સીરીઝ 1-2 થી ગુમાવી દીધી છે.
2/5
3/5
ઓસ્ટ્રેલિયા 21 નવેમ્બરથી ભારત સામે ત્રણ ટી20 મેચોની સીરીઝથી આરંભ કરશે. ત્યારબાદ ડિસેમ્બરમાં ચાર મેચોની ટેસ્ટ સીરીઝ અને જાન્યુઆરીમાં 3 મેચોની વનડે સીરીઝ રમશે.
4/5
એરોન ફિન્ચે જાન્યુઆરીમાં ભારત વિરુદ્ધ રમાનારી આગામી વનડે સીરીઝને લઇને કહ્યું કે, ‘હારનું કારણ અમારા બધા પર દબાણ છે અને તેમાં કોઇ શંકાને સ્થાન નથી. અમારા માટે આગામી બે મહિનાની અંદર યોગ્ય સંતુલન તૈયાર કરવુ મહત્વપૂર્ણ છે.’
5/5
નવી દિલ્હીઃ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા એરોન ફિન્ચે પોતાના બેટ્સમેનોને ખખડાવી દેતા ખાસ વૉર્નિંગ આપી દીધી છે. ઓસ્ટ્રેલિયાની વનડે ટીમના કેપ્ટન એરોન ફિન્ચે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ખરાબ પ્રદર્શન બાદ પોતાના બેટ્સમેનોને ભારત સામે બે મહિના બાદ રમાનારી ટેસ્ટ સીરીઝ પહેલા પોતાના પર્ફોર્મન્સમાં સુધારો કરવાની વૉર્નિંગ આપી દીધી છે.