શોધખોળ કરો

BCCI સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ જાહેર, પંત-બૂમરાહ મળ્યુ ઇનામ, ધવન-ભૂવીનું પત્તુ કપાયુ, જાણો વિગતે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે (BCCI) ગુરુવારે મોડી રાત્રે 2019-20 માટે ખેલાડીઓ માટે નવા સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. નવા કૉન્ટ્રાક્ટ અનુસાર એ પ્લસ સીરીઝમાં માત્ર ત્રણ જ ખેલાડીઓને રાખવામાં આવ્યા છે, જેમાં કેપ્ટન વિરાટ કોહલી, ઉપકેપ્ટન રોહિત શર્મા અને બૉલર જસપ્રીત બુમરાહને સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે શિખર ધવન અને ભુવનેશ્વર કુમારને એ પ્લસ સીરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શિખર ધવનનું પ્રદર્શન છેલ્લા એક વર્ષથી નિરાશાજનક રહ્યું છે, આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર પણ સતત આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. જેનું નુકશાન તેમને ભોગવવું પડ્યુ છે. BCCI સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ જાહેર, પંત-બૂમરાહ મળ્યુ ઇનામ, ધવન-ભૂવીનું પત્તુ કપાયુ, જાણો વિગતે આ ઉપરાંત યુવા બેટ્સમેન અને વિકેટકીપર રિષભ પંતે સારા પ્રદર્શનની ગિફ્ટ મળી છે અને તેને એ સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCI સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ જાહેર, પંત-બૂમરાહ મળ્યુ ઇનામ, ધવન-ભૂવીનું પત્તુ કપાયુ, જાણો વિગતે પંતે ટેસ્ટ, ટી20 અને વનડેમાં સતત સારુ પ્રદર્શન કર્યુ છે. મહેન્દ્ર સિંહ ધોની બાદ તેને એક સારા ટેસ્ટ વિકેટકીપર-બેટ્સમેનની ખોટ પુરી છે. BCCI સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ જાહેર, પંત-બૂમરાહ મળ્યુ ઇનામ, ધવન-ભૂવીનું પત્તુ કપાયુ, જાણો વિગતે ખેલાડીઓનો સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ અને ગ્રેડ... A+ ગ્રેડ – વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા (ઉપકેપ્ટન), જસપ્રીત બુમરાહ A ગ્રેડ – મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, રિષભ પંત, ભુવનેશ્વર કુમાર, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી. B ગ્રેડ – હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ. C ગ્રેડ – કેદાર જાધવ, દિનેશ કાર્તિક, અંબાતી રાયડુ, મનિષ પાંડે, હનુમા વિહારી, ખલીલ અહેમદ, રિદ્ધિમાન સાહા. BCCI સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ જાહેર, પંત-બૂમરાહ મળ્યુ ઇનામ, ધવન-ભૂવીનું પત્તુ કપાયુ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

IND vs WI: ભારતે વેસ્ટઈન્ડિઝ સામે જીત્યો ટોસ, પ્રથમ બોલિંગનો નિર્ણય, આકિબનું ડેબ્યૂ
IND vs WI: ભારતે વેસ્ટઈન્ડિઝ સામે જીત્યો ટોસ, પ્રથમ બોલિંગનો નિર્ણય, આકિબનું ડેબ્યૂ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
Asian Games 2026 : ભારતને મળ્યો નવમો ગોલ્ડ મેડલ, શૂટિંગમાં નીરુ-કિનાને કર્યો કમાલ
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Embed widget