શોધખોળ કરો

હાર્દિક પંડ્યા પહેલા આ દિગ્ગજ ક્રિકેટરો પણ લગ્ન પહેલા બની ચુક્યા છે બાપ, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પિતા બની ગયો છે. હાર્દિક પંડ્યાની મંગેતર નતાશા સ્ટૈનકોવિકે પુત્રને જન્મ આપ્યો છે.

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પિતા બની ગયો છે. હાર્દિક પંડ્યાની મંગેતર નતાશા સ્ટૈનકોવિકે પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ જાણકારી ફેન્સ સાથે શેર કરી છે. આ પહેલા હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નતાશાની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી, અને સાથે સાથે બન્નેની સગાઇની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. હાર્દિક અને નતાશા લગ્ન પહેલા જ માતા-પિતા બની ગયા છે. આ યાદીમાં કેટલાક અન્ય ખેલાડીઓ પણ છે, જેઓ લગ્ન પહેલા જ પિતા બની ગયા છે.
જો રૂટઃ ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ બેટ્સમેનો પૈકીનો એક જો રૂટ 2014થી કેરી કોટરેલને ડેટ કરી રહ્યો છે. વર્લ્ડકપ ટી-20 પહેલા બંનેએ માર્ચ 2016માં સગાઈ કરી હતી અને લગ્ન કર્યા વગર સાથે રહેતા હતા. થોડા જ મહિનામાં જો રૂટ બાપ બની ગયો હતો. ક્રિસ ગેઇલઃ વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ પણ લગ્ન પહેલા બાપ બન્યો હતો. 2017માં આઇપીએલ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ નતાશા બેરિજે પુત્રીને જન્મ આપ્યો હતો. જેનું નામ ગેઇલે બ્લશ રાખ્યું હતું. ડેવિડ વોર્નરઃઓસ્ટ્રેલિયાનો આક્રમક બેટ્સમેન 2014માં લગ્ન પહેલા જ બાપ બન્યો હતો. લિવ ઈન દરમિયાન વોર્નરની ગર્લફ્રેન્ડ કેંડિસ ફૈલ્ઝને પુત્રીને જન્મ આપ્યો હતો. 2015માં આ બંનેએ લગ્ન કર્યા હતા. વિવિયન રિચર્ડ્સઃ 1980માં ભારત પ્રવાસે આવેલા રિચડર્સની મુલાકાત ભારતની જાણીતી અભિનેત્રી નીના ગુપ્તા સાથે થઈ હતી. બંને લિવ ઈનમાં પણ રહ્યા હતા. 1989માં નીનાએ પુત્રીનો જન્મ આપ્યો હતો. જેનું નામ મસાબા છે. દેશના આ મોટા રાજ્યમાં ચાલુ રહેશે વીકેંડ લોકડાઉન, જાણો વિગત IT રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ, જાણો કઈ છે અંતિમ તારીખ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG 3rd T20I: આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી મેચ વરસાદમાં ધોવાઇ જશે ? જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
IND vs ENG 3rd T20I: આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી મેચ વરસાદમાં ધોવાઇ જશે ? જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી
Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Embed widget