શોધખોળ કરો
IT રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ, જાણો કઈ છે અંતિમ તારીખ
રિટર્ન ભરવાની તારીખ ત્રીજી વખત લંબાવવામાં આવી છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતા કરદાતાની સગવડ માટે ઈન્કમ ટેક્સ વિભાગે નવું 26AS ફોર્મ જાહેર કર્યુ છે.

નવી દિલ્હીઃ સરકારે નાણાકીય વર્ષ 2018-19 માટે ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની તારીખ બે મહિના લંબાવી છે. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આઈટી રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેબર જાહેર કરવામાં આવી છે.
કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને કરદાતાને વધુ રાહત આપવા માટે CBDTએ નાણાકીય વર્ષ આકરણી વર્ષ 2019-20 માટે રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2020થી વધારીને 30 સપ્ટેમ્બર 2020 કરી દીધી છે.
નાણાકીય વર્ષ 2018-19નું મૂળ અથવા સંશોધિત રિટર્ન ભરવાની તારીખ ત્રીજી વખત લંબાવવામાં આવી છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતા કરદાતાની સગવડ માટે ઈન્કમ ટેક્સ વિભાગે નવું 26AS ફોર્મ જાહેર કર્યુ છે. તેનાથી ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવું સરળ જઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
