શોધખોળ કરો
આ બોલરે તોડ્યો બિશન સિંહ બેદીનો 44 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતે
1/3

બિહાર માટે ઓપનિંગ બેટિંગ કરતાં મંગલ મનોહરે સૌતી વધારે 53 રન બનાવ્યા હતા. આ પહેલા મહેમાન ટીમને બિહારે બીજી ઇનિંગમાં 238 રનમાં ઓલઆઉટ કરી હતી. મેજબાન ટીમ તરફથી આશુતોષ અમને સાત વિકેટ લીધી અને એક સીઝનમાં બિશન સિંહ બેદી (64) રનની સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો. તેણે આ સીઝનમાં કુલ 68 વિકેટ લીધી.
2/3

બિહારે બુધવારે અહીં રણજી ટ્રોફીના પ્લે ગ્રુપના એક રોમાંચક મેચના ત્રીજા દિવસે મણિપુરને ત્રણ વિકેટથી હાર આપી હતી. મેચના ત્રિજા દિવસે બિહારે મણિપુરને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને મેજબાને ટીમે 25.1 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને મેળવ્યો હતો.
Published at : 10 Jan 2019 09:41 AM (IST)
View More





















