નવી દિલ્હીઃ પોતાની બૉલ્ડ તસવીરોને લઇને સોશ્યલ મીડિયામાં છવાયેલી રહેનારી પૂનમ પાંડે ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે પૂનમ પાંડેએ પોતાની એક ટૉપલેસ તસવીર શેર કરી 'ધ વૉલ'ના નામથી પ્રખ્યાત ટીમ ઇન્ડિયાના મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે.
3/6
જોકે, આવું પહેલીવાર નથી થયું જ્યારે પૂનમ પાંડેએ કોઇ પ્રકારની વિવાદિત પૉસ્ટ કરી હોય. આ પહેલા પણ પૂનમ પાંડેએ 2011માં એવું કહીને સૌને ચોંકાવી દીધા હતા કે જો આ વખતનો ક્રિકેટ વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયા જીતી જાય છે તો તે કેમેરાની સામે પોતાના પુરેપુરી કપડાં ઉતારી દેશે.
4/6
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના મહાન ખેલાડી અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો 11મી જાન્યુઆરીએ 45મો જન્મ દિવસ હતો.
5/6
6/6
પૂનમ પાંડે ટ્વીટર પર ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું - નૉ કેપ્શન. દ્રવિડને વિશ કરવા માટેની પૂનમ પાંડેની આ ગિફ્ટ સૌથી અનોખી છે. સોશ્યલ મીડિયા પર લોકોને પૂનમ પાંડેનો આ અંદાજ જરાય પસંદ નથી આવ્યો.