શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

VIDEO: ચાલુ મેચમાં જ મેદાન પર લડ્યા બે ખેલાડીઓ, એકબીજાને ગાળાગાળી કરવા લાગ્યાને પછી.......

સિમૉન્સની કોઇ વાત પર બ્રેથવેટ ભડક્યો, ઇનિંગની આઠમી ઓવર ચાલી રહી હતી ત્યારે બ્રેથવેટ ગુસ્સે થઇ ગયો અને ત્રિનબેગો ટીમના કેપ્ટન સામે ગયો

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર લેન્ડસ સિમન્સ અને કાર્લૉસ બ્રેથવેટ કેરેબિયન પ્રીમિયર લીગ 2019ની એક મેચ દરમિયાન મેદાન પર જ લડવા લાગ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. લીગમાં ગયાનાના મેદાન પર સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિએટ્સ અને ત્રિનબેગો નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ રહી હતી. મેચ દરમિયાન બન્યુ એવુ કે, સિમૉન્સની કોઇ વાત પર બ્રેથવેટ ભડક્યો, ઇનિંગની આઠમી ઓવર ચાલી રહી હતી ત્યારે બ્રેથવેટ ગુસ્સે થઇ ગયો અને ત્રિનબેગો ટીમના કેપ્ટન સામે ગયો, આ દરમિયાન સિમૉન્સ સાથી બેટ્સમેન સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે બ્રેથવેટ તેને અપશબ્દો બોલવા લાગ્યો હતો. VIDEO: ચાલુ મેચમાં જ મેદાન પર લડ્યા બે ખેલાડીઓ, એકબીજાને ગાળાગાળી કરવા લાગ્યાને પછી....... પહેલા સ્ટમ્પ ઉખાડી નાંખ્યા અને પછી રનઆઉટની અપીલ કરી હતી. આ વાતને લઇને સિમૉન્સ અને બ્રેથવેટ વચ્ચે ગરમાગરમી થઇ અને બન્ને ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા. જોકે, બાદમાં એમ્પાયરે વચ્ચે પડીને બન્નેને છુટા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મેચમાં ત્રિનબેગો ટીમને પેટ્રિએટ્સને 6 વિકેટથી હરાવી દીધી છે. પહેલા બેટિંગ કરતી કાર્લૉસની ટીમે 20 ઓવરમાં માત્ર 125 રન જ બનાવ્યા હતા, જવાબમાં ઉતરેલી સિમૉન્સની ટીમ ત્રિનબેગોએ જીત મેળવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

Embed widget