શોધખોળ કરો
સદી ફટકારીને વિરાટ કોહલીએ કેવી રીતે અનુષ્કાને કર્યો પ્રેમનો એકરાર, જાણો વિગત
1/8

વિરાટ કોહલી જ્યારે 149 રનની ઇનિંગ રમ્યા બાદ છેલ્લી વિકેટના રૂપમાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો તો વિરાટે બેટ ઉપર બતાવીને અનુષ્કા શર્મા તરફ એક વખત ફરી ઈશારો કર્યો હતો અને અનુષ્કા શર્મા આ દરમિયાન પતિ વિરાટને પ્રોત્સાહન આપતી જોવા મળી હતી.
2/8

Published at : 03 Aug 2018 12:17 PM (IST)
Tags :
India Vs England Test MatchView More




















