શોધખોળ કરો
IPL 2019: આજે ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા વચ્ચે મુકાબલો
આઈપીએલમાં આજે ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. ચેન્નઈના એમએ ચિદમ્બિરમ સ્ટેડિયમ ખાતે રાત્રે 8 વાગ્યે મેચ રામશે.

ચેન્નાઈ: આઈપીએલમાં આજે ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. ચેન્નઈના એમએ ચિદમ્બિરમ સ્ટેડિયમ ખાતે રાત્રે 8 વાગ્યે મેચ રામશે. આ સિઝનમાં બંને ટીમો અત્યાર સુધી 5-5 મેચ રમી ચૂકી છે. બંને ટીમોએ 4-4 મેચમાં જીત મેળવી છે. નેટ રનરેટના આધારે કોલકાતાની ટીમ સ્કોરબોર્ડમાં આગળ છે.
આ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે આંદ્ર રસેલનો પડકાર હશે. આ મેચમાં રસેલ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે છેલ્લી 5 મેચની વાત કરીએ તો ટીમ ધોનીનું પલ્લું ભારે રહ્યું છે. ચેન્નાઈએ 3 અને કોલકાતાએ 2 મેચ જીતી છે. જોકે છેલ્લા બે વર્ષમાં બંને ટીમો હોમગ્રાઉન્ડ ઉપર એકબીજાને હરાવવામાં સફળ રહી છે.Pool time = Fun time 🏊♂ 📸 from the pool session in Chennai #CSKvKKR #KKRHaiTaiyaar pic.twitter.com/V7wcdZULfo
— KolkataKnightRiders (@KKRiders) April 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
