શોધખોળ કરો

આ દિગ્ગજ ખેલાડીએ ધોનીને કર્યો મેસેજ, કહ્યું- નિવૃત્તી ન લેતો, ટીમ ઇન્ડિયાને તારી જરૂર છે

કપિલ દેવે ખુલાસો કર્યો કે, તેણે ધોનીને મોબાઈલ પર મેસેજ મોકલ્યો છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાંથી ભારત બહાર ફેંકાઈ ગયા બાદ સૌથી વધારે જો કોઈ ચર્ચા થઈ રહી હોય તો તે છે ધોનીની નિવૃત્તીને લઈને. બધાના મનમાં સવાલ છે કે આખરે ધોની ક્યારે નિવૃત્તીની જાહેરાત કરશે. જોકે ભારતને પ્રથમ વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે ધોનીએ હાલ નિવૃત્તીની જાહેરાત કરવી ન જોઈએ. કપિલ દેવે બંગાળી અખબાર આજકલ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે તેણે ધોનીને નિવૃત્તિ ના લેવાની અપીલ કરી છે. કપિલ દેવે ખુલાસો કર્યો કે, તેણે ધોનીને મોબાઈલ પર મેસેજ મોકલ્યો છે. કપિલે જણાવ્યું છે કે હું લંડનની એક હોટલમાં રોકાયો હતો. ત્યાં કોફી લાઉન્જમાં મેં પોતાના એક મિત્રને પૂછ્યું કે ધોનીનો કોઈ નંબર છે? હું ફોન કરીશ નહીં, પણ મેં મેસેજ મોકલ્યા હતા. તારે નિવૃત્તી ન લેવી જોઈએ. મગજને ગરમ થવા દઈશ નહીં. આ એક પૂર્વ ક્રિકેટર તરીકે મેસેજ છે. જ્યારે મને 1984-85માં ઇડન ગાર્ડન્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે બહાર કરી દીધો હતો. તો હું પણ ગુસ્સામાં નિવૃત્તિ લેવા માંગતો હતો. આ દિગ્ગજ ખેલાડીએ ધોનીને કર્યો મેસેજ, કહ્યું- નિવૃત્તી ન લેતો, ટીમ ઇન્ડિયાને તારી જરૂર છે કપિલને પુછવામાં આવ્યું હતું કે સાંભળ્યું છે કે પસંદગીકારો ધોની સાથે વાત કરશે. આ સવાલ પર કપિલે કહ્યું હતું કે પ્રથમ ટેસ્ટ કે વન-ડે રમતા પહેલા ધોનીને પુછવામાં આવ્યું હતું કે તેને તક આપવામાં આવશે કે નહીં. તો હવે તેને કેમ પુછવું જોઈએ કે તુ ક્યારે રિટાયર થઈશ? આ એક વરિષ્ઠ ક્રિકેટર માટે શરમની વાત છે. મારો સવાલ એ છે કે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં ના પહોંચી તેનું કારણ ફક્ત ધોની છે? કપિલે આગળ કહ્યું હતું કે ધોનીએ જાતે જ ટેસ્ટ ક્રિકેટ છોડી દીધી હતી. જો તે હજુ વધારે 10 ટેસ્ટ રમી શકતો હતો. પાંચ પસંદગીકાર ધોનીનું ભવિષ્ય નક્કી કરશે, તેને સ્વિકાર કરવામા આવી શકે નહીં. જ્યારે સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર જેવા ખેલાડી નિવૃત્ત થાય છે તો તે જ નક્કી કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Embed widget